________________
થવાથી પાત્ત આવો પ્રયોગ થાય છે. અહીં પણ્ ધાતુ એકસ્વરી હોવાથી તેનાથી પરમાં રહેલા વ્ પ્રત્યયના સ્થાને આ સૂત્રથી ગમ્ આદેશ વગેરે કાર્ય થતું નથી. અર્થ - રાંધ્યું.
અનુ વિપર્યાસ-વ્યહિનિવૃત્ત્વર્થઃ = આ સૂત્રમાં અનુતવન્તમ્ આ પ્રમાણે જે અનુ નું ગ્રહણ છે - તે ગામ્ પ્રત્યયાન્ત (આદેશાન્ત) ધાતુની પરમાં પરોક્ષાના પ્રત્યયાન્ત ૢ મૂ અને સ્ ધાતુના પ્રયોગમાં વિપર્યાસ ન થાય અને એ બેની વચ્ચે કોઈનું વ્યવધાન ન રહે - એ માટે છે. તેથી વાતાગ્વાર ના સ્થાને ચાર્વાસામું આવો વિપર્યાસ થતો નથી. તેમજ ચૈત્ર હાગ્ગ આ સ્થાને Íાં ચૈત્રશ્વ આવો વ્યવહિત પ્રયોગ પણ થતો નથી. હાકે ની પ્રક્રિયા માટે જુઓ પૂ.નં. ૩-૪-૪૮. उक्षांप्रचक्रुर्नगरस्य मार्गान् ઈત્યાદિ પ્રયોગોમાં, ધાત્વર્થ દ્યોતક (વિશેષક) ઉપસર્ગનું વ્યવધાન મનાતું ન હોવાથી અવ્યવહિતત્વ સ્વરૂપ અનુપ્રયોગનો વ્યાઘાત થતો નથી... એ યાદ રાખવું . I॥૪॥
दयाऽयाऽऽस् - कासः ३ | ४ | ४७ ॥
વવું ગયું ત્ અને હાર્ ધાતુની પરમાં રહેલા પરોક્ષા ના સ્થાને ઞામ્ આદેશ થાય છે; અને તદન્ત (આમ્ છે અન્તમાં જેને) ધાતુની પરમાં પરીક્ષાન્ત ૢ મૂ અને સ્ ધાતુનો અનુપ્રયોગ થાય છે. વ્ ધાતુને પરોક્ષાનો ૬ પ્રત્યય. આ સૂત્રથી પરોક્ષાના ૬ પ્રત્યયના સ્થાને આમ્ આદેશ તથા પરોક્ષા પ્રત્યયાન્ત ૢ મૂ અને સ્ ધાતુનો અનુપ્રયોગ. જેથી. વાગ્વ વાશ્વમૂવ અને યામાસ આવો પ્રયોગ થાય છે. આવીજ રીતે પરા+ગય્ ગાર્ અને સ્ ધાતુને પરોક્ષાનો ૬ પ્રત્યય. તેના સ્થાને આ સૂત્રથી ગામ્ આદેશ તથા ! પ્રત્યયાન્ત ૢ ધાતુનો અનુપ્રયોગ થવાથી અનુક્રમે પાવાગ્વ આાગ્ય અને હ્રાસાગ્ય આવો પ્રયોગ થાય છે. અહીં ય્ વગેરે ધાતુ આત્મનેપદના હોવા છતાં અનુપ્રયોગમાં મૂ અને અસ્ ધાતુને પરમૈપદનો પરોક્ષાનો પ્રત્યય
૧૧૮