Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી પરસ્પૈપદ અને શ્ય પ્રત્યય ન થાય ત્યારે ઉપર જણાવ્યા મુજબ આત્મનેપદ અને વન્ય પ્રત્યયાદિ કાર્ય થવાથી રખ્યતે આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ પગ સ્વયં પીડિત થાય છે. અહીં રોગાદિ પગને પીડિત કરતાં હોવાં છતાં કમત્મિક પગમાં કર્તૃત્વની વિવક્ષા છે - એ સ્પષ્ટ છે. વસ્ત્ર સ્વયં રંગાય છે. અહીં પણ વસ્ત્રને રંગતા હોવા છતાં તે કર્મમાં કર્તૃત્વની વિવક્ષા સ્પષ્ટ છે.
व्याप्ये कर्त्तरीति किम् ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ કર્મકારકમાં કર્તૃત્વની વિવક્ષા હોય તો જ કર્તામાં વિહિત શિત્રુ પ્રત્યયના વિષયમાં પ્ અને રખ્ખુ (૮૧૬) ધાતુને વિકલ્પથી પરસૈંપદ થાય છે. અને પરઐપદના યોગમાં શ્ય પ્રત્યય થાય છે. તેથી ાતિ પાવું રોમઃ અહીં કર્મમાં કર્તૃત્વની વિવક્ષા ન હોવાથી ધ્ (૧૯૬૬) ધાતુને આ સૂત્રથી પરમૈપદ અને તેના યોગમાં શ્ય પ્રત્યય થતો નથી. જેથી વારે: ૩-૪૭૬' થી ફ્ના (ના) પ્રત્યયાદિ કાર્ય. થવાથી રુતિ આવો પ્રયોગ થાય છે. અર્થ - રોગ પગને પીડા પહોંચાડે છે. શિતીત્યેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ કર્મકારકમાં કર્તૃત્વની વિવક્ષા હોય તો કર્દમાં વિહિત શિત્પ્રત્યયના જ વિષયમાં પૂ અને રજ્જૂ ધાતુને વિકલ્પથી પરસૈંપદ અને તેના યોગમાં શ્ય પ્રત્યય થાય છે. તેથી સોષિ અહીં શિત્ અદ્યતનીમાં આત્મનેપદનો કર્મકર્દમાં વિહિત તેં પ્રત્યય પરમાં હોવા છતાં આ સૂત્રથી ધ્ ધાતુને પરમૈપદ અને શ્ય પ્રત્યય થતો નથી. જેથી+પ્ ત આ અવસ્થામાં ‘ધાતÎ૦ રૂ-૪-૮૬' થી ત પ્રત્યયની પૂર્વે ગિર્ (ૐ) પ્રત્યય અને તે નો લોપ. ‘ઘોપા૦ ૪-૩-૪' થી ૩ ને ગુણ નો આદેશ વગેરે કાર્ય થાય છે. અર્થ- પગ સ્વયમેવ પીડા 42.119811
સ્વારે : સ્નુ રૂ।૪|૭||
સુ છે આદિમાં જેના એવા સ્વાદ્રિ ગણપાઠમાંના (૧૨૮૬ થી ૧૩૧૪)
૧૪૮