________________
કર્ત્તવૃત્તિ હોય તો પૂર્વે જણાવ્યા મુજબ ચિત જ ઞિ ય અને આત્મનેપદ થાય છે. તેથી સાઘ્વસિશ્વિનત્તિ અહીં ગત્તિના સાધુ છિન્નત્તિ આ અવસ્થા સમ્બન્ધી કરણવૃત્તિક્રિયાથી અભિન્ન કરણાત્મક કર્ત્તવૃત્તિ તાદૃશ ક્રિયા વાચક અકર્મક છિદ્ ધાતુને આ સૂત્રથી આત્મનેપદ થતું નથી. અર્થ- તલવાર સારી રીતે કાપે છે.૬૪॥
इति श्री सिद्धहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे तृतीयेऽध्याये चतुर्थः पादः
प्रतापतपनः મૂલરાજ રાજાના પુત્રનો પ્રતાપ સ્વરૂપ સૂર્ય કોઈ નવો જ થયો. કારણ કે પ્રસિદ્ધ સૂર્ય તો કમલોની શોભાને વધારે છે જ્યારે આ સૂર્ય શત્રુઓની સ્ત્રીઓના મુખ કમલની શોભાને સહન કરતો ન હતો. ॥
....
॥ इति श्री सिद्धहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे तृतीयोऽध्यायः ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૧૬૮