SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ કર્ત્તવૃત્તિ હોય તો પૂર્વે જણાવ્યા મુજબ ચિત જ ઞિ ય અને આત્મનેપદ થાય છે. તેથી સાઘ્વસિશ્વિનત્તિ અહીં ગત્તિના સાધુ છિન્નત્તિ આ અવસ્થા સમ્બન્ધી કરણવૃત્તિક્રિયાથી અભિન્ન કરણાત્મક કર્ત્તવૃત્તિ તાદૃશ ક્રિયા વાચક અકર્મક છિદ્ ધાતુને આ સૂત્રથી આત્મનેપદ થતું નથી. અર્થ- તલવાર સારી રીતે કાપે છે.૬૪॥ इति श्री सिद्धहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे तृतीयेऽध्याये चतुर्थः पादः प्रतापतपनः મૂલરાજ રાજાના પુત્રનો પ્રતાપ સ્વરૂપ સૂર્ય કોઈ નવો જ થયો. કારણ કે પ્રસિદ્ધ સૂર્ય તો કમલોની શોભાને વધારે છે જ્યારે આ સૂર્ય શત્રુઓની સ્ત્રીઓના મુખ કમલની શોભાને સહન કરતો ન હતો. ॥ .... ॥ इति श्री सिद्धहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे तृतीयोऽध्यायः ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ૧૬૮
SR No.005827
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy