________________ હર્મન યાકોબી 4. સી 41.7. पूज्यमानं महातेजा दिशागजमपश्यतः બી 43.7 सोऽवैक्षत विरूपाक्षं आशागजमवस्थितम् / (આ જ પ્રમાણે કેમાં) 34.7 स्तूयमानो महातेजा दिग्गजं स ददर्श ह / 41.9 दिशागजस्तु तच्छ्रुत्वा प्रत्युवाच महामतिः / બી 43.9 आशागजोऽपि तच्छ्रुत्वा पृच्छतोंऽशुमतो वचः / (આ જ પ્રમાણે કેમાં) એ 34.9 દ્રિવાડુિં----સૌખ્યમંશુમતો વવઃ 6. સી 41. 10 तस्य तद् वचनं श्रुत्वा सर्वान् एव दिशागजान् / બી 43.10 इति तस्य वचः श्रुत्वा सर्वान् एव हि दिग्गजान् / (આ જ પ્રમાણે કેમાં) એ 34.10 તી તત્ વવનમ્ કૃત્વા સર્વાન ઇવ દિ કિનાન્ ! . (આ જ પ્રમાણે કે માં) આ ઉપરના ખંડો પરથી એટલું સમજી શકાય છે કે એ અને બી પાઠમાંથી વાંધાજનક શબ્દ દિશાને દૂર કરવાનો સભાન પ્રયત્ન કરે છે. પણ તેમણે એક જ રીતે એ રીતે નથી કર્યો. કેટલીવાર તેમણે એક જ શબ્દને તેની જગ્યાએ મૂક્યો છે તો કેટલીક વાર, જુદો પર્યાય આપ્યો છે. વળી તુલના એમ પણ આગળ દર્શાવે છે કે એ હસ્તપ્રતનો ઉદ્દભવ બીમાંથી એટલા માટે નથી થયો કે એ બી કરતાં સી સાથે પ્રાયઃ વધુ સંમત થાય છે. વધુમાં બી પણ એમાંથી ઉદ્ભવી નથી કારણ કે ઓછામાં ઓછા એક પ્રસંગે (ત્રીજા ખંડમાં) બી સી સાથે સંમત થાય છે. એ સાથે નહીં. આ જ નિરીક્ષણ પાઠના બાકીના સર્વ ભાગોના સંદર્ભમાં પણ યથાર્થ છે. નિઃશંકપણે સીએ મૂળ પાઠ જાળવી રાખ્યો છે. જે ખંડોને ઉપર ટાંક્યા છે તેમાંથી બીજો એવું દર્શાવે છે કે એ અને બી વાચના સીથી જુદા પાઠ પર આધારિત છે. પંક્તિના બીજા ચરણમાં ત્રિશાસ્ત્રમ્ શબ્દ આવે છે જેને બીએ રિશાં પાનમાં પરિવર્તિત કર્યો છે. જ્યારે એમાં ઢિશોરક્ષ છે આની જગ્યાએ સી સંભવતઃ દિ તે રામ એટલા માટે ઉમેરે છે કે જેથી પછીના એક જ વાક્ય બનાવતા બે ચરણોમાં એક જ શબ્દનું પુનરાવર્તન ટળે. આ હકીકતો એવું દર્શાવે છે કે સીએ કેટલાક કિસ્સાઓમાં પ્રાચીન પાઠ જાળવ્યો છે અને બીજી વાચનાઓએ દેખીતા હેતુથી તેમાં પરિવર્તન પણ કર્યું છે. તે એ પણ દર્શાવે છે કે બાકીની વાચનાઓના કર્તાઓએ સીના પાઠની પુનર્રચના કરી હતી. પણ એની સામે એ પણ સ્વીકારવું પડે કે આવા ખંડોમાં નગણ્ય પરિવર્તનો છે અને ગણનાપાત્ર હોય તો પણ પાઠમાં તેમનો સમાવેશ કરવા માટેનું કોઈ કારણ જણાતું નથી. ગ્લેગલને પણ