________________ હર્મન યાકોબી 48 ચાર પુત્રો જન્મ્યા છે એવી વાત આવે છે અને અયોધ્યાના રાજા દશરથ છે એ ઉલ્લેખ સાથે એ સર્ગ પૂરો થાય છે. ત્યાર પછી પુત્રોનાં નામો જણાવવાં જ જોઈએ. તે ૨૧૨૨માં એવી રીતે થાય છે કે વસિષ્ઠનો પણ નિપુણતાથી ઉલ્લેખ કરવામાં આવે છે અને માતાનાં નામો પણ સૂચવવામાં આવે છે. કેવળ કૌશલ્યાનું નામ લુપ્ત છે. તે પછીથી (21-8=1-18-12) पूरे 43वामां आवे छे, यो पात भुण्य पात्र भने ती छे. પછીથી રામની પ્રશસ્તિ પહેલા કાંડના ૧૮મા સર્ગમાં (સંભવતઃ 27-33) કે બીજા કાંડના પહેલા સર્ગમાં (સંભવતઃ 5.10-33) આવે છે. પણ મારે નિરર્થક અટકળોમાં ન ઊતરવું જોઈએ. એટલી જ વાત પર ભાર મૂકાવો જોઈએ કે, ૨-૧-૩૬ના શ્લોક સાથે સ્થિર પ્રસ્તાવના પછી, ખરું નિરૂપણ શરૂ થવું જોઈએ. अथ राज्ञो बभूवैव वृद्धस्य चिरजिविनः / प्रीतिरेषा कथं रामो स्यान्मयि जिवति // મૂળ પાઠના આરંભનું પુનર્ગઠન सर्वापूर्वमियं येषां आसीत् कृत्स्ना वसुन्धरा / प्रजापतिमुपादाय नृपाणां जयशालिनाम् // 1 // येषां स सगरो नाम सागरो येन खानितः / षष्टिः पुत्रसहस्राणि यं यान्तं पर्यवारयन् / / 2 / / इक्ष्वाकूणामिदं तेषां राज्ञां वंशे महात्मनाम् / महदुत्पन्नमाख्यानं रामायणमिति श्रुतम् // 3 // तदिदं वर्तयिष्यावः सर्वं निखिलं आदितः / धर्मार्थकामसहितं श्रोतव्यमनसूयता // 4 // कोसलो नाम मुदितः स्फीतो जनपदो महान् / निविष्टः सरयूतीरे प्रभूतधनधान्यवान् / / 5 / / अयोध्या नाम नगरी तत्रासील्लोकविश्रुता। मनुना मानवेन्द्रेण या पुरी निर्मिता स्वयम् // 6 // आयता दश च द्वे च योजनानि महापुरी / श्रीमती त्रीणि विस्तीर्णा सुविभक्त-महापथा // 7 //