Book Title: Ramayan
Author(s): Harman Jacobi, Vijay Pandya
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 129
________________ 120 રામાયણ 49. 46. Vol. 3 પૃ.૩૭૯, Zeitschrift F. D. Kunde des Morgeni. ગ્લેગલની પ્રતીતિ છે કે, ૭મી સદીના એલક્ઝાન્ડરની પહેલાં રામાયણનો પ્રસાર થઈ ગયો હતો. 47. તે જ પ્રમાણે ૨-૬૬-૧ર પણ આ પાછળનો ખંડ છે. 48. બી. પુષ્પદીના ! વૉ લીટ્રો પોતાના Wonder of the Sky (પાંચમી આવૃત્તિ, પૃ. ૨૩૪)માં આ પ્રમાણેનું વર્ણન આપે છે. એક ક્ષણમાં આકાશમાં અને મેદાનમાં આભા પ્રસરે છે. જયારે, પાતળા સૂર્યનો છેલ્લો અંશ અદશ્ય થઈ જાય છે. આકાશમાં ઊંડા ભૂરા રંગની ઝાંય, ક્ષિતિજ પર નારંગી રંગની છાંટ, આ વાતાવરણના ભાગોમાંથી પ્રસરે છે. આ ચંદ્રની છાયાની બહાર હોય છે, દિશાઓમાં કાળા સાંધ્ય-રંગ છવાઈ જાય છે, અને જોનારાઓ પર તાદશ અસર ઊભી કરે છે. દિવસ દરમ્યાન એકદમ રાત્રિનો આવિર્ભાવ થાય છે, ગરમી ઘટી જાય છે, પક્ષીઓ માળામાં પાછાં ફરે છે, ઘણા છોડવાઓ પોતાની પાંખડીઓ અને ફૂલો બીડી દે છે. અહીં નિરૂપિત વિગતોનું વર્ણન ખરેખર રામાયણના ઉપર્યુક્ત ખંડમાં સૂર્યગ્રહણના ઉલ્લેખ પહેલાં મળે છે. એટલે, કવિના સ્વકીય અનુભવ તરીકે આપણે વર્ણવીએ છીએ તેમાં પૂરું ઔચિત્ય છે. ખંડો આ પ્રમાણે છે. आकाशं तदनाकाशं चक्रुर्भीमाम्बुवाहकाः // 7 बभूव तिमिरं घोरं उद्धतं रोमहर्षणम् // दिशो वा प्रदिशो वाऽपि सुव्यक्तं न चकाशिरे // 8 क्षतजासवर्णाभा सन्ध्या कालं विना बभौ // 50. Memoir of the Royal Academy of Science, Vienna, Mata-nat class Vol.52 એજન Vol. 51 geal oleecllmus Berichten der Phil.hist classe der konigl Sachs. D. Wissensch 1887. આપણે મહાકાવ્યની ભાષાને પ્રાચીનતા અર્પવી જોઈએ, જો રામવર્મન તુત વિશે સાચા હોય તો. સંબંધિત ખંડ બોમ્બે આવૃત્તિમાં 2-49-13 છે. (ભૂત રૂ - રૂત્યેવ વામીણ) અને 2-103-25 (તત રૂ તદ્ ભવત્વિતિ). સંભવતઃ ગોવિદિરાજની આ ખંડ પરની સમજૂતી યથાર્થ છે. અત્ર માવો વીચરજોનિત્ય-વાત, બીજા ખંડમાં તેમનો અને મહેશ્વરનો પાઠ છે. તતૈતત્ તે મવત્વિતિ. વી. બોહલીક યથાર્થપણે કહે છે. (ઉપર પૃ. 5) કે મહાકાવ્યની વિલક્ષણતાઓ આર્ષરૂપો નથી પણ નવી રૂપરચનાઓ છે. મહાકાવ્યની ભાષાનો યુગ નક્કી કરવા એક હકીકત તરફ ધ્યાન દોરવું અગત્યનું છે કે આ નવી રૂપરચનાઓ બહુ જ ગણનાપાત્ર રીતે, વારંવાર આવતાં ગાથા-બોલીનાં લક્ષણોરૂપે પ્રાકૃત રૂપો કરતાં પ્રાચીનતર તબક્કાની છે. 53. આપણે આગળ જોયું છે તે પ્રમાણે પાણિનિ જ્યાં જીવ્યા તે પશ્ચિમનો પ્રદેશ મહાભારતના ઉદ્ગમનું સ્થાન હતું. ક વી. બોઈ* રૂપરચનાઓ : 1 રૂપરચનાઓ "

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136