________________ હર્મન યાકોબી 65 દર્શાવે છે તે પ્રમાણે તે પ્રક્ષિપ્ત અંશોથી ફૂગાવેલું નથી. પૃ. 36 પર વેબર, કોઈપણ એકની તરફેણમાં નિર્ણય આપ્યા વગર જ ચાર સંભવિત પરિસ્થિતિઓ પ્રસ્તુત કરે છે. 1. રામોપાખ્યાન રામાયણનો સ્રોત છે. 2. રામોપાખ્યાન રામાયણની લુપ્ત થયેલી પ્રાચીન વાચનાનો સાર છે. 3. રામોપાખ્યાન રામાયણનો સાર છે જ. 4. બન્ને એક જ સ્રોતનો વિકાસ છે. વેબર કોઈ પણ ચોક્કસ નિષ્કર્ષ પર આવી શકતા નથી તેનું કારણ એ છે કે રામાયણથી જુદાં પડતાં રામોપાખ્યાનનાં પરિવર્તનો તેને વધુ સરળતા અને મૌલિકતાનું લક્ષણ અર્પવામાંથી ઉદ્ભવ્યાં છે. મને એવું પણ જણાયું છે કે, એપિટોમ-સાર શબ્દની વેબરની પસંદગી બહુ સુભગ નથી. તે એવો અર્થ વહન કરે છે કે વાર્તાની મુખ્ય રૂપરેખાનો તે અનુવાદ છે. અને તેથી પરિવર્તનો જાણીતાં છે એમ માનીને સ્વીકારે છે. અને અભિપ્રેત પરિવર્તનો તો વાર્તાને વિરૂપ બનાવે છે. આવી ખોટી ધારણા આપણે ટાળી શકીએ જો આપણે “સારને બદલે “મુક્ત અનુકરણ' શબ્દ પ્રયોજીએ. જો કોઈ પ્રાચીન ગ્રંથના મુક્ત અનુકરણમાં સ્મૃતિને આધારે અને નહીં કે લેખિત પાઠને આધારે રચના કરે છે અને વિષયમાં પરિવર્તન આણે છે તે તો બહુ સરળતાથી મૌલિક ગ્રંથ હોવાની છાપ ઊભી કરે છે. હું આ મત કેવળ રામોપાખ્યાન વિશે જ નથી ધરાવતો પણ મહાભારતના અન્ય અસંખ્ય પ્રસંગો વિશે પણ આમ માનું છું. અને પ્રાસંગિક સંબોધનો રીંગનું, લૌન્તય વગેરે વિશે તો એવું કહી શકાય કે, મહાભારતમાં સમાવવા માટે વધુ પ્રાચીન ગીતો પ્રમાણે તેમની રચના કરવામાં આવી હતી. હવે હું રામપાખ્યાન વિશેના મારા અભિપ્રાયની યથાર્થતા દર્શાવવાનો પ્રયત્ન કરીશ અને બતાવીશ કે તેમાં ઘણાં એવાં સ્મરણ કરાવનારાં સ્થળો છે જે, શબ્દશઃ રામાયણ સાથે મળતાં આવે છે, અને એવાં પણ પરિવર્તનો છે કે, જે અસંદિગ્ધતાપૂર્વક રામાયણ સાથેની પોતાની ભિન્નતાને પણ જાહેર કરે છે. હું બોમ્બે આવૃત્તિની (એમ. આર) બન્ને રચનાઓને, ઉદ્ધત કરીશ, અને ગોરેસીઓ (બી) સાથેનું પાર્થક્ય પણ નોંધીશ. 1. અવળો વધ્યતાં એ વા વષ્ય: એ વા વિમુક્યતામ્ મ. ભા. 277, 22= આર 2,-10-33 બી-૯, 11. એમ, બી ના પહેલા અને બીજા વા માટે 2. કન્વિત્ ક્ષેમં પુરે તવ | મ. ભા. 1-278-3 વૂત્ તે શi રનર્ણય રાક્ષસેશ્વર, રા રૂ-રૂ-૪૧ (માં નથી)