Book Title: Ramayan
Author(s): Harman Jacobi, Vijay Pandya
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 102
________________ હર્મન યાકોબી ( 93 चीचीकूचीति वाश्यन्तो बभुवुस्तत्र सारिकाः // 15 પવનોનું ફૂકાવું, નક્ષત્રોનું દેખાવું, ઊંઘી જવા માટે પક્ષીઓનું માળામાં પહોંચી જવું. અને આવી બીજી ઘણી અસાધારણ ઘટનાઓ સૂર્યગ્રહણો 9 વખતે જોવામાં આવતી હોય છે. કોઈ એક ખાસ સ્થળે ખાસ કરીને ઘણા લાંબા સમયનું સંપૂર્ણ સૂર્યગ્રહણ જેમાં ઉપર કહેલી ઘટનાઓ બનતી હોય, બહુ જ ઓછી વાર થતું હોય છે. આવું સંપૂર્ણ સૂર્યગ્રહણ જર્મનીનાં ૧૯૯૦માં થનારું છે. હવે ઉપર્યુક્ત ચર્ચા પ્રમાણે જે પ્રદેશમાં પહેલવહેલું રામાયણ ગાવામાં આવેલું તે કદાચ અવધે છે. અવધ તો ઘણો નાનો ભૂમિપ્રદેશ છે. સંપૂર્ણ સૂર્યગ્રહણો (વર્તુળો અને આંશિક ગ્રહણો અહીં ગણતરીમાં લેવાયાં નથી) ઈ. સ. પૂર્વે 2800 વર્ષો દરમ્યાન થયાં. આની ચોક્કસાઈ વાં. ઓપોલ્ડર Von Oppolzer) અને શ્રમ (Schramm)ની સૂર્યગ્રહણોની યાદીની વિગતો પરથી કરી શકાય. મારી ગણતરીઓ સૂર્યગ્રહણોની તારીખ આપે છે. અને ઉત્તર અક્ષાંશનાં બિન્દુઓ દર્શાવે છે, જયાં વિષવવૃત્ત અયોધ્યાને વૃત્તમાં બરાબર મધ્યમાં છેદે છે. (ગ્રીનવીચથી ૮૨ના રેખાંશે) હું ઈ.સ. પૂ. ૧૮૦થી શરૂ કરું છું, કારણ કે એની પહેલાં આંશિક સૂર્યગ્રહણો હતાં. ઈ.સ. પૂ. 180 4 માર્ચ અક્ષાંશ 21deg ઈ.સ.પૂ. 519 23 નવેં. અક્ષાંશ 33 " 227 7 સપ્ટે. " 15 " 546 19 જૂન " 27deg " 241 15 જૂન " 18 " 548 23 ઓક્ટો.” 29deg " 248 મે " 33deg " 574 ૯મે " 28 " 274 24 માર્ચ " 34 " 729 14 માર્ચ " 32 " 281 6 ઓગસ્ટ " 19" " 762 15 જૂન " 35 " 309 15 ઓગસ્ટ " 29 " 769 5 મે " 29deg " 426 22 મે " 27deg " 794 6 નવે. " 26 રેખાંશ 29 અને ૨૪ની વચ્ચે અયોધ્યાની વૃત્તમાં વિષુવવૃત્ત જેને કાપે છે, તે સૂર્યગ્રહણોનો જ અહીં વિચાર કરવામાં આવ્યો છે. આ સૂર્યગ્રહણો 309, 426, 546, પ૪૮, 574, 769 ને ૭૯૪ના છે. આમાં પણ 426 અને ૨૪૮નાં સૂર્યગ્રહણો મોટામાં મોટાં છે. પણ વિપરીત રીતે ૩૦૯નું સૂર્યગ્રહણ હિમાલય પર પડે છે. એટલે, આપણે ધારણા ધારી શકીએ કે, કવિ ઘણું કરીને, ઈશ્વાકુ રાજાઓના દરબારમાં અવધમાં અથવા આશ્રમમાં અથવા તેની નજીક આવ્યા અને સંભવતઃ તેમને ૪૨૬નું કે છઠ્ઠી સદી

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136