________________ હર્મન યાકોબી 6-90-66 ટી 1,2 ટુરવારનું ટી 1 સુવિષહમ્ ટી, કે વિષમ બી 6-30-32 દુરાધર્ષમ્ વિષહમ્ 6-105-10 ટી-૨ કે સ્વરેતા વિવાર: બીમાં નથી. 6-114 93 ટી 1,2 વિકૃશ્ય વૃદ્ધયા ધર્મનો બી 6-95 46 ટી ની જેમ 6-128-102 ટી 1 2 નિત્યપુષ્કા નિત્યક્ષતામ્ બી 6 - 113-6 ટી ની જેમ. છંદોભંગ કરનારા 16 ખંડોમાંથી 4 ગોરેસીઓની આવૃત્તિમાં આવે છે. (છૂટી છૂટી છપાઈ છે.) 7 અને 10 તેલુગુ આવૃત્તિઓમાં અનુક્રમે. એ નક્કી કરવું મુશ્કેલ છે કે તેલુગુ આવૃત્તિ કયો પાઠ આપે છે, મૂળ કે સુધારેલો? કુરીવાર ચોક્કસ મૂળ પાઠ જણાય છે, ત્યારે સુધારેલો પાઠ તત્ શ્વાસ્થ દીઠમમ્ त्वं त्वं, विंशद्भुजो दशग्रीवो, तमन्वरोहत् सुग्रीवो ध्वजोत्पताकिनश्चैव, विमृश्य बुद्धया धर्मज्ञो. 2. એ નોંધપાત્ર છે કે ઐતરેય બ્રાહ્મણ (સંપાદન, ઓફેટ, પ્રસ્તાવના પૃ.૫)ની શુનશેપની કથામાં ક્ષત્રિયોના ગૌણ સ્થાન વિશે ચર્ચા આવે છે. એ જ કારણથી ગંગાનું અવતરણ 1-30 થી ૪૪નો એક ખાસ અને પછીના સમયનો પ્રક્ષિપ્ત ભાગ હોવો જોઈએ કારણ કે, તેનો પણ શ્રવતિ સાથે અંત આવે છે. यः श्रावयति विप्रेषु क्षत्रियेषु इतरेषु च प्रीयन्ते पितरस्तस्य तस्य प्रीयन्ते दैवतानि च / इदमाख्यानमायुष्यं गंगावतरणं शुभम् / यः श्रृणोति काकुत्स्थ सर्वान् कामानवाप्नुयात् / (सर्वे पापाः प्रणश्यन्ति आयुः कीर्तिश्च वर्धते // ) રામવર્મનું પ૬મા સર્ગથી પોતાની ટીકાનો આરંભ આ શબ્દોથી કરે છે. રૂત મારગ પુનર્નપ્લેન સારમ્ ત્યક્તા: સાર્ધવર્તુર્વિતિઃ સ્તો: પ્રા| વ્યાધ્યાતપ્રાયા વિ. એથી ઊલટું મહેશ્વરતીર્થ અને ગોવિન્દરાજની ટીકાઓમાંથી એ નિશ્ચિત થતું નથી કે આરંભના આઠ શ્લોકોને તેમણે પુનરાવર્તનરૂપે ગણ્યા છે. (કારણ કે તેઓ બોમ્બે આવૃત્તિના 3-10, ૧૫-૨૦ને ગાળી નાખે છે.) એથી ઉલટું, પહેલા શ્લોકનો પ્રસ્થિતમ્ શબ્દ (તતતં સ્થિત સીતા વીક્ષમાળા) પહેલા કરતાં બીજા ખંડમાં વધારે સારી રીતે બંધ બેસે છે, એવું કોઈ કહી શકે. પણ આ વાંધો બીજા ખંડમાં બારીકાઈથી પરીક્ષણ કરતાં ટકતો નથી કારણકે હજુ હનુમાનને જવાનું આવ્યું પ્રતિમ્ નથી. તેથી પ્રથમ ખંડમાં પણ તેનું ઔચિત્ય નહીંવત્ છે, પણ ૩૮મા સર્ગના કેટલાક શ્લોકોમાં આ પણ એક શ્લોક છે.