________________ હર્મન યાકોબી 57. 22. 1 બીના 5-31-11,12 પ્રમાણે તે ફકત એક વર્ષ માટે હતું. 23. એ પણ નોંધપાત્ર છે કે, ૨-૬૯માં ભારતના પ્રત્યાગમન સમયે, આકસ્મિક ઢબે શત્રુઘ્નનો ઉલ્લેખ (70-28) કરવામાં આવ્યો છે. એનાથી એવી છાપ પડે છે કે, મૂળ વાર્તામાં કેવળ ભરત છે અને શત્રુઘ્નનો સમાવેશ પછીથી કરવામાં આવ્યો છે. આ છેલ્લું પાત્ર સામાન્ય રીતે, એવો તો ગૌણ ભાગ વાર્તામાં ભજવે છે. અને તેને માટે તે બિનજરૂરી પણ છે કે, મળ રામ-કથાનો એ અંશ નહીં હોય એમ માનવાની ફરજ પડે છે. મૂળ કથા કેવળ દશરથની ત્રણ રાણીઓની જેમ ત્રણ જ પુત્રોને જાણે છે. પછીના જૈન સાહિત્યમાં આવતી કથાઓમાં પણ ત્રણ પાત્રો આવે છે. લૉમને પણ વિનર ઝેઇશ્રીટમાં પૃ.૩૫ પર આ પ્રમાણે દર્શાવ્યું છે. 24. ટાબોય વહીલરના રહસ્યમય ઉત્તર-પશ્ચિમ સંસ્કરણમાં વાર્તા શૈશવથી આરંભાય છે. 25. રામાયણના આરંભનું પુનર્ગઠન પછીથી જુઓ. આ આંકડાઓ બોમ્બે આવૃત્તિના છે. 26. હું ૫-૮મા શ્લોકને પ્રક્ષિપ્ત માનું છું, કારણ કે, આગલા શ્લોકમાં છેલ્લા ચરણમાં જે કહેવાયું તેનું નિરર્થક પુનરાવર્તન છે. સુવિધ શબ્દ ઊછીનો લે છે. T H