________________ હર્મન યાકોબી 27 16 -5 ર્વિ નિમિત્ત રૂછી મે (ટી. ૧વેશ્યા) 16-30 તા વર્ધનુ વનિતા (ટી. ૧.વર્તુથ, તીર્થ: નષ્પક્ષ માર્ગમ) 21-14 સંતાર્યમાળનું વૈતાળીમ્ 30-10 પક્ષનચતુષ્પાતો વા (ટી. 1 પક્ષ વતુષ્કો લહિયાનું પરિવર્તન) ગોરેસીઓમાં પ-૨૬ મમવતીમાસાદ (?) (છંદની દૃષ્ટિએ ખોટું) 6-33 મતાનુની વિચઃ (સી પ્રમાણે) 16-5 જિમિટું યન્નિમિત્ત તુ ! 16-36 માસનેગૃઢ વનિતા 25-11 તીર્થમાનું વૈતરણીમ્ (છંદની દષ્ટિએ ખોટું) 38-10 વસુખો વા પક્ષી વા (લહિયાનું પરિવર્તન) “એમાં મમરાવતી સમાસાર્થે યમનાક્ની દર્તિવઃ (છંદની દૃષ્ટિએ ખોટું) किमिदं ह्यनिमित्तं मे आसनेभ्यः प्रचलिता (સત્તાર્થમાનું વૈતર નથી) (fક્ષાત્ શ્લોક એમાં બિલકુલ જુદો છે.) ઉપરનાં ત્રણે ચરણો નવ અક્ષરનાં છે. એમાંનું એક કોઈ પણ પરિવર્તન સિવાય બી માં સચવાયું છે. યમતાનુની હર્તિવઃ એક એમાં મમરાવતી છે. બે બીમાં આવે છે. જેમાં એક અક્ષરને દબાવી દેવાથી તે આઠ અક્ષરનો થઈ જાય છે. પણ આ રીતે પુનર્રચના પામેલું ચરણ છંદની દષ્ટિએ ખામીભર્યું છે. અને આ એના પાદમાં પણ આવે છે. એમાં કોઈ શંકા જ નથી કે આ ત્રણ નવ અક્ષરના પાદો મૂળ છે. એટલે બાકીના અનિયમિત પાદોમાંનો એક (fક્ષણશ) પણ મૂળનો છે. તેથી અનિયમિત શ્લોક રચનાનાં ચાર ઉદાહરણો છે. આ એક ખંડ સામગ્રીની દષ્ટિએ સંપૂર્ણ છે અને સ્વાયત્ત છે. છંદનો આધાર રાખીને કાવ્યના જુદા-જુદા વિભાગોનું પરીક્ષણ કરવાથી જે