________________ હર્મન યાકોબી 23 તૈયાર કરી છે. (નાનાશાનીતશ્રીમદ્રામાયણમૂના-નાસ્થપાટમે યુpયુ$વિવારપૂર્વ મુખ્ય સંશોધ્ય) ૧૮૬૩માં બેગ્લોરથી કન્નડ લિપિમાં પ્રકાશિત પહેલા છ કાંડોના પાઠ સાથે, આ આવૃત્તિનો પાઠ મળતો આવે છે અને, આ આવૃત્તિમાંથી, મેં સરખામણી કરી છે ત્યાં સુધી મદ્રાસ ૧૮૬૯ની ગીફ્લેમીસ્ટરની આવૃત્તિઓ છાપવામાં આવી છે. ૧૮૬૯માં મદ્રાસમાં ગ્રંથલિપિમાં છપાયેલી આવૃત્તિ પણ હું જયારે આ આવૃત્તિઓનો ઉલ્લેખ કરું છું અથવા તો પાઠાન્તરો નોંધું છું ત્યારે, હું તેમના માટે t, kit, G, સંજ્ઞાઓ પ્રયોજું છું. 3. કતક સભાનપણે પ્રક્ષિપ્ત-શ્લોકોની સ્વીકૃતિ વિશે કેવો વ્યવહાર કરે છે તે વિચારણામાં લેવાનું છે. ગમે તે હોય, બીજી વાચનાનો પાઠ તેમને જાણીતો ન હતો અથવા તો, ઓછામાં ઓછું એમને નોંધપાત્ર લાગ્યો ન હતો એ હકીકતનો વિચાર કરીએ તો, આનાથી વિપરિત પરિસ્થિતિને પહેલેથી જ બાકાત રાખવામાં આવી છે. 4. પોતાની આવૃત્તિના વિલ્સનના વિષ્ણુપુરાણનો અનુવાદ 2-190 અને 3-317. 5. તેલુગુ અને કન્નડ આવૃત્તિઓમાં તે તે પાઠ મળે છે. 6. તેલુગુ 1, કન્નડ અદશ્યત પાઠ. 7. તેલુગુ 1,2, કન્નડ પ્રત્યાહાંડશુમતી વર્ષ: I વધુ મહત્ત્વની અંલંકારશાસ્ત્રીઓના ગ્રંથોમાંથી આપણે આ વિભિન્ન શૈલીઓની લાક્ષણિકતાઓ શી હતી તે જાણીએ છીએ એટલે આપણે વિશ્વાસપૂર્વક એ વિધાન કરી શકીએ તેમ છીએ કે જે શૈલીની ભિન્નતા રામાયણના વિવિધ વાચનાઓના ઉદ્દગમ્ માટે જવાબદાર ન હતી. ગૌડીશૈલીની લાક્ષણિકતાઓ રામાયણના બંગાળી સંસ્કરણમાં જોવા મળતી નથી. 9. મહેશ્વરતીર્થે એક પ્રગલ્મ અટકળ કરી હોવાનું જણાય છે. રામવર્મનું પોતાના તરફથી કોઈ આધાર સિવાય મહેશ્વરતીર્થની અટકળો જણાવે છે. દા.ત. બી.વી. 13-42 તીર્થસ્તુ ‘વિરાત્રીયમ્ મમ' इति पाठं प्रकल्प्य 45 अत्र 'जीवित संगमः' इति पाठं कल्पयामास / 10. શ્લેગલ પ્રસ્તાવનાના પૃ. 34 પર જણાવે છે કે, એક ટીકાકાર પ્રમાણે 2-101, શ્લોક (તં તુ સમ: વગેરે) દાક્ષિણાત્ય પાઠમાં નથી મળતો પણ, તીર્થ અને રામવર્મનું આ પ્રકારનો કશો ઉલ્લેખ કરતા નથી. એથી ઉલટું ગોવિન્દરાજના કહેવા પ્રમાણે શ્લોક ખોટી જગ્યાએ (101 સર્ગમાં) છે. ૧૦૩મા સર્ગ પછી તે ૧૦૪માં સર્ગ તરીકે આવે છે. કન્નડ, તેલુગુ અને ગ્રંથ આવૃતિઓમાં ખરેખર પછીની જગ્યાએ છે. અહીં એ પણ ઉલ્લેખી શકાય કે, રઘુવંશ 13-73 પર મલ્લિનાથ બોમ્બે આવૃત્તિમાંથી 6-127-41 શ્લોક ટાંકે છે. પણ, તેમાં મવાને બદલે મવાદ્ય તત: પાઠ છે. દક્ષિણભારતની આવૃત્તિઓમાં પણ આ આવે છે. એ બોમ્બે આવૃત્તિ સાથે લગભગ મળતો આવે છે, જયારે બી 111-36 જુદો શ્લોક આપે છે. મલ્લિનાથ રઘુવંશના 2-75 પર રામાયણનો 1-37, 10 થી 14 શ્લોકો ટાંકે છે. ૧૦એમાં તેઓ બોમ્બે આવૃત્તિના પરમ્ વિરુદ્ધ ટી ની સાથે પર્વતમ્ વાંચે છે. ટીના નેતુ થી ઊલટું બોમ્બની સાથે 13 એમાં રૂત્યેનદ્ વાંચે છે અને ૧૩dમાં