________________ રામાયણ એ આ નિર્વ... માટે તુ ડી ઝૂક્ષતિ ततो मया वाग्भिरदीनभाषिणी शिवाभिरिष्टाभिरभिप्रसादिता / उवाह शान्ति मम मैथिलात्मजा तवातिशोकेन तथातिपीडिता // 29 // ટી એ મસિMા, સી ન TE, ડી fપ શોન તા એ એ તથા બી માય રિતું પ્રસાવિતા. સી વાર, ડી 7 વાપિ યથાનિ... બી એ તથા સીડી ૩વી શક્તિ મમ વાર નાની 7 વાપિ શીવ પ્રગહીવનન્દ્રિતા | પાદટીપ 1. બર્નેલની (તાંજારના મહેલની સંસ્કૃત હસ્તપ્રતોની વર્ગીકૃત અનુક્રમણિકા, 1879, 1888) પૃ.૧૭૯ પર, કતક વિશે આ પ્રમાણે નોંધ છે. તેના વતન વિશે ચોક્કસ હોવું અશક્ય છે, પણ, મંગલશ્લોકમાં કાલહસ્તીશને નમસ્કાર દક્ષિણ તેલુગુ પ્રદેશનો નિર્દેશ કરે છે. રામવર્ગને ઉદ્ધત કરેલા 2-70-29 પરના ખંડમાં કતક કાંજીવરમાં જો વા મળતા એક વિશેષ પ્રકારના વાહન(માનવ)નો ઉલ્લેખ કરે છે. જ્યારી 2 તથા પ્રસિદ્ધમ્. દેખીતું છે કે, કતક દક્ષિણના હતા. જો, ટીકાકાર રામાનુજને સંપ્રદાયના સ્થાપક સાથે એકરૂપ ગણી શકાય તો તે આપણી દક્ષિણ ભારતની વાચનાના વિસ્તારના અનુમોદનમાં એક વધારાનો પુરાવો બનશે, અને, એ જ રીતે, તવારીખ પર આધારિત નિર્ણય માટે એક રસપ્રદ સૂચન નીવડશે. રામવર્મન તિલકમાં ૫-૨૮૧૯માં (રામાનુનસમ્રાયપુસ્ત૬) રામાનુજ નો ઉલ્લેખ કરે છે. તિલકના કર્તા રામવર્મનું મહારાષ્ટ્ર અથવા ઉત્તર ભારતના જણાય છે, કારણ કે તે 5-1-168 પર વિતાને સમજાવતાં વન્દવાનો ઉલ્લેખ કરે છે. આ શબ્દ મરાઠી અને હિન્દુસ્તાની બન્નેમાં સરખો છે. 1-59-19 પર મુષ્ટિક શબ્દની ટોન્ડ થી સમજૂતી પણ આ જ મતને અનુમોદન આપે છે. આ શબ્દ હિન્દીના ડોમ અને મરાઠીના ડોન્ડ સાથે સમાનતા ધરાવે છે. આ શબનો નિકાલ કરનારી હલકી જાતિનું નામ છે. બ્રાઉનના તેલુગુ શબ્દકોશમાં આ શબ્દ નથી. ૧૮૬૪ની પ્રથમ બોમ્બે આવૃતિની દ્વિતીય બોમ્બે આવૃતિ સંશોધિત આવૃત્તિ છે. જેમાંથી મૂઈ ઉદ્ધત કરે છે તે વધારે જૂની કલકત્તા આવૃત્તિ મને ઉપલબ્ધ નથી. પણ હું જાણું છું કે, પ્રતાપ ચંદ્રરાય (કલકત્તા ૧૮૮૧)ની પછીની આવૃત્તિ (જ મને ભેટ મળેલી)ના એક થી ચાર કાંડો, મેં સરખાવ્યા છે તે બોમ્બે આવૃત્તિ સાથે મળતા છે. મહેશ્વરતીર્થ અને ગોવિન્દરાજની ટીકાઓવાળી મદ્રાસ ૧૮૫૬ની સૌથી જૂની તેલુગુ આવૃત્તિની મને જાણ છે. અનન્તનારાયણ શાસ્ત્રી અને રામસ્વામી શાસ્ત્રી આ બે પંડિતોએ આ આવૃત્તિ