________________
प्रमैयबोधिनी टीका पद १७ खू० १ नैरयिकाणां समानाहारादिनिरूपणम् पुन्ये नेत्यर्थः आहारयन्ति ये तावद् यदपेक्षया महाशरीरा भवन्ति ते तदपेक्षया शीघ्र शीघ्रतराहारग्रहणशालिनो दरीदृश्यन्ते इत्यर्थः, 'अभिवखणं परिणामति' अभीक्ष्णं-शश्वत् परिणामयन्ति, 'अभिक्षणं ऊससंति' अभीक्ष्णं-शश्वद् उच्छ्वसन्ति-उच्छ्वासं गृह्णन्ति, 'अभिक्खणं नीससंति' अभीक्ष्णं-शश्चत् निश्वसन्ति श्वासं सुश्चन्तीत्यर्थः, ते खलु नैरयिका महाशरीरतया दुःखिततरत्वात् सतवमुच्छ्वासादिकं कुर्वन्ति । 'तत्थणं जे ते अप्पसरीरा तेण अप्पतराए पोग्गले आहारेंति' तत्र खलु महाशरीराल्पशरीरनैरयिकाणां मध्ये ये तावत् नैरयिका यदपेक्षया अल्पशरीरा भवन्ति ते खलु तदपेक्षया अल्पतरान् पुद्गलान् आहारयन्ति तेषां लघुकायखात् 'अप्पतराए पोग्गले ऊससंति' अल्पतरान् पुद्गलान् उच्छ्वासयन्ति-उच्छ्वासतया गृह्णन्ति 'अप्पतराए पोग्गले नीससंति' अल्पतरान् पुद्गलान् निःश्वासयन्ति-निश्चसतया सुश्चन्ति, अधच 'आहच आहारेति' आहत्य-कदाचिदेव आहारयन्ति न शाश्वत, कदाचित् नाहारयन्त्य___ आहार की कालकृत विषमता का प्रतिपादन किया जाता है-अपेक्षाकृत महाशरीर वाले अपनी अपेक्षा छोटे शरीरवालों से शीघ और शीघतर आहार को ग्रहण करते देखे जाते हैं । इस नियम के अनुसार जो नारक जिसकी अपेक्षा महाशरीर वाले हैं, वे अपने ले अल्प शरीर वाले नारको की अपेक्षा जल्दीजल्दी आहार करते हैं। जब आहार बार-बार करते हैं तो उसका परिणमन भी वार-वार करते हैं। वे वार-वार उच्छ्वास और निःश्वास लेते हैं। महा काय नारक जीव दुःखी होने के कारण सतत सांसें लेते रहते हैं। उनमें जो नारक अपेक्षाकृत छोटे शरीर वाले होते हैं, वे महाकाय नारको की अपेक्षा अल्प पुद्गलो का आहार करते हैं और अल्प पुद्गलों को ही परिणत करते हैं। अल्पतर पुद्गलों को उच्छ्वास के रूप में ग्रहण करते हैं और अल्पतर पुद्गलो का ही निःश्वास रूप में परित्याग करते हैं। वे कदाचित् आहार करते हैं, सदैव
આહારની કાલકૃત વિષમતાનું પ્રતિપાદન કરાય છે
અપેક્ષા કાલકૃત મહાશરીરવાળા પિતાની અપેક્ષાએ નાના શરીરવાળાએથી શીવ્ર શીઘતર આહારને ગ્રહણ કરતા જોવામાં આવે છે. એ નિયમના અનુસાર જે નારક જેની અપેક્ષાએ મહાશરીરવાળા છે તેઓ પિતાનાથી અલ્પ શરીરવાળા નારકેની અપેક્ષાએ જલદી– જલ્દી આહાર કરે છે. જ્યારે આહર વારંવાર કરે છે તે તેમનું પરિણમન પણ વારંવાર કરે છે. તેઓ વાર વાર ઉશ્વાસ અને નિઃશ્વાસ લે છે. મહાકાય નારક જીવ દુઃખી હોવાના કારણે સતત શ્વાસ લેતા રહે છે. તેઓમાં જે નારક અપેક્ષાકૃત નાના શરીરવાળા હોય છે, તેઓ મહાકાય નારકની અપેક્ષાએ અપપુદ્ગલેને બહાર કરે છે અને અલ્પ પુદ્ગલેને જ પરિણત કરે છે. અલપતર પુદ્ગલેને ઉચ્છવાસના રૂપમાં ગ્રહણ કરે છે અને અલ્પતર પુલને જ નિઃશ્વસનના રૂપમાં ત્યજે છે. અને તેઓ કદાચિત્ આહાર કરે છે, સદૈવ નહીં અર્થાત્ કઈ વાર આહાર નથી પણ કરતા,