________________
१०
प्रहापनास्त्रे चिन्महाशरीरत्वे अल्पभोजित्वेऽपि कस्यचिदल्पशरीरत्वे महाभोजिावेऽपि न दोपः, कतिपयानां तथासत्त्वेऽपि वहूनां यथोक्तनियमसात् नैरयिकाः पुनर्यथैकान्तेन महाशरीराः परमदुःखिता उत्कटाहाराभिलाषवन्तश्च भवन्ति तथा नियमतो बहुतरान् पुद्गलान आहार-' यन्ति एवम्-'बहुतराए पोग्गले परिणागति' बहुतरान् पुद्गलान् परिणामयन्ति, परिणामस्याहारपुद्गलानुसारित्वात् तस्यापृष्टत्वेऽपि आहारकार्यत्वादुक्तिः, एवम्-'बहुतराए पोग्गले उस्ससंति' बहुतरान् पुद्गलान् उच्छ्वासयन्ति-उच्छ्वासतया उपाददते, 'बहुतराए पोग्गले नीससंति' बहुरान् पुद्गलान् निश्वासयन्ति निःश्वासतया परित्यजन्ति तेषां महाशरीरत्वात्, बृहच्छरीराणां तज्जातीयेतरापेक्षया बहूच्छ्वासनिश्वासदर्शनात, अथाहारस्यैव कालकृतं तारतम्यं 'वैषम्यं' प्रतिपादयति-'अभिश्खणं आहारेंति' अभीक्ष्ण-शश्वत् पौनः आहार करते हैं । किन्तु यह कथन बहुलता की अपेक्षा से समझना चाहिए। अतः कोई बडे शरीरवाला होकर भी अल्पभोगी हो और कोई लघु शरीरवाला होकर भी-बहुभोगी हो तो इसमें कोई दोष नहीं है। थोडों में अपवाद हो सकता है मगर अधिकांश प्राणियों में उक्त नियम लागू होता है। नारक जीव ज्यों-ज्यों महाशरीरवाले, परम दुःखी और तीव्र आहार की अभिलाषा वाले होते हैं, त्यों-त्यो वे बहुतर पुद्गगलों का आहार करते हैं, और बहुतर पुद्गलों को परिणत करते हैं । परिणाम आहार किये हुए पुद्गलो के अनुसार होता है, अतएव परिणमन के विषय में प्रश्न न होने पर भी-उसका उल्लेख कर दिया गया है, क्यों कि वह आहार का कार्य है। इसी प्रकार वे नारक बहुतर पुद्गलों का उच्छ्वास लेते हैं और बहुतर पुद्गलों को नि:श्वास के रूपमें त्यागते हैं, क्योंकि वे महाशरोर वाले होते हैं । जो बडे शरीरवाले होते हैं वे अपनी जाति के अल्प शरीर वालों की अपेक्षा बहुत उच्छ्वास-नि:श्वास वाले देखे जाते हैं। વગેરે પિતાનાથી નાના શરીરવાળા શશલાં વગેરેથી અધિક આહાર કરે છે. પણ એ કથન બહુલતાની અપેક્ષાએ સમજવું જોઈએ. તેથી કેઈમેટા શરીરવાળા હોવા છતાં પણ અલ્પ ભેજ હોય છે અને કોઈ લઘુ શરીરવાળા હોય તે પણ બહુ ભેજ હોય તેમાં કઈ દેવા નથી. થોડો અપવાદ હોઈ શકે છે, પણ અધિકાંશ પ્રાણિયમાં ઉક્ત નિયમજ લાગૂ થાય છે નારક જીવ જેમ જેમ મહાશરીરવાળા પર દુઃખી અને તીવ્ર આહારની અભિલાષાવાળા હોય છે. પરિણામ આહાર કરેલા પુદ્ગલોના અનુસાર હોય છે, તેથી જ પરિમણમનના વિષયમાં પ્રશ્ન ન થવા છતાં પણ તેનો ઉલ્લેખ કરી દેવાયેલો છે, કેમકે આહારનું કાર્ય છે એ જ પ્રમાણે નારક ઘણા પુદ્ગલેને ઉવાસ લે છે અને ઘણુ બધા પુદ્ગલેને નિઃશ્વાસના રૂપમાં ત્યાગ કરે છે, કેમકે તેઓ મહાશરીરવાળા હોય છે. જે માટે શરીરવાળા હોય છે, તેઓ પોતાની જાતિના અલ્પશરીરવાળાઓની અપેક્ષાએ ઘણું ઉચ્છવાસ નિશ્વાસવાળા જોવામાં આવે છે