________________
प्रमेय बोधिनी टीका सु० १ मङ्गलाचरणप्रयोजनप्रदर्शनम् संयममार्गे यथाऽऽगमसम्यवत्वेन प्रवृत्ति कुर्वन्ति, तत्र प्रवृत्तानां संसाराग्निवृत्तानां संयमप्रकर्ष वशात् निःशेपकर्मक्षयेण अपवर्गप्राप्तिः सम्भवति, तथाचोक्तम्- ..
'सम्यग्भावपरि ज्ञानाद् विरक्ता भवतो जनाः ?
क्रियाऽऽसक्ताह्यविघ्नेन गच्छन्ति परमां गतिम् ॥१॥ इति, अभिधेयश्चात्र जीवाऽजीवादिनवतत्त्वस्वरूपं बोध्यम्, तच्च पूर्व प्रदर्शितमेव, सम्बन्धो द्विविधः-कार्यकारणभावात् परपर्यायः उपायोपेय भावलक्षणः, गुरुपर्वक्रमलक्षणश्च, तत्र प्रथमस्तर्कानुसारिणामपेक्षया, तथाहि-वचनरूपापन्नं प्रकरणमुपायः, तत्परिज्ञानञ्चोपेयम्, गुरुपर्वक्रमलक्षणस्तु केवल श्रद्धानुसारिणामपेक्षया
विरक्त होकर भवभ्रमण से छुटकारा पाने की इच्छा करते हुए आगम के अनुसार संयम मार्ग में सम्यक् प्रवृत्ति करते हैं। संयम में प्रवृत्त और संसार से निवृत्त श्रोताओं को संयम की उत्कृष्टता के कारण समस्त कर्मों का क्षय हो जाने से मोक्ष प्राप्त हो सकता है। ____ कहा भी है-'वरतु स्वरूप के यथार्थ परिज्ञान से मनुष्य संसार से विरक्त हो जाते हैं और फिर क्रिया में अनुरक्त होकर परमगति (मोक्ष) प्राप्त कर लेते हैं॥१॥
इस शास्त्र का अभिधेय (विषय) जीव अजीव आदि नौ तत्व है, उसका कथन पहले ही किया जा चुका है।
सम्बन्ध दो प्रकार का होता है-एक कार्य कारणभाव या उपायोपेयभाव सम्बन्ध और दूसरा गुरुपर्व क्रम रूप । पहला सम्बन्ध तर्क का अनुसरण करने वालों की अपेक्षा से है । वह इस प्रकारवचन रूप प्रकरण उपाय और उसका ज्ञान उपेय है । गुरुपर्व क्रम रूप
વિરકત બનીને ભવભ્રમણથી છૂટકારે પામવાની ઈચ્છા કરતે આગમમાં બતાવેલ માર્ગ અનુસાર સંયમ માર્ગમાં રૂડી પ્રવૃત્તિ કરે છે. સંયમમાં પ્રવૃત્ત અને સંસારથી નિવૃત્ત એવા શ્રેતાઓને સંયમની ઉત્કૃષ્ટતાનું કારણ સમસ્ત કર્મોનો ક્ષય થઈ જવાથી મોક્ષપ્રાપ્તિ થઈ શકે છે. કહ્યું છે કે વસ્તુ સ્વરૂપના યથાર્થ પરિસાનથી માણસ સંસારથી વિરકત બની જાય છે. અને પછી ક્રિયામાં આસક્ત થઈને પરમગતિ મોક્ષ, પ્રાપ્ત કરી લે છે. (૧) આ શાસ્ત્રને અભિધેય (વિષય) જીવ અજીવ વિગેરે નવ તત્વ છે. એનું નિરૂપણ આગળ જ કરી દેવાયું છે.
સમ્બન્ધ બે પ્રકાર હોય છે–એક કાર્ય કારણભાવ અથવા ઉપાય ભાવ સમ્બન્ધ અને બીજે ગુરૂપર્વ કમરૂપ. પહેલે સમ્બન્ધ તર્કશાસ્ત્રનું અનુસરણ કરનારાઓની અપેક્ષા છે. તે આ પ્રકારે-વચન રૂપ પ્રકરણ ઉપાય