________________
છે, મનને જ કરે છે અને હૃદયને ઉન્નત્તિમાં આણી,
તેમાં વધારે ઉચ્ચ વિચારને સંચાર કરે છે. ૩૯ જીવનને સુખા બનાવવામાં બુધિ કરતાં સારાં લક્ષ
ને હાથ વધારે હોય છે. ૪૦ એકલપેટાપણાને દુર્ગુણ આપણામાં દાખલ થત
અટકાવવાની, તથા સ્વાર્થ પરાયણતાની વધતી જતી
કુટેવ અટકાવવા બહુ જ કાળજી રાખવી. ૪૧ પાત્ર અપાત્રની તપાસ કર્યા વિના વગર વિચાર્યું
પુણ્યદાન કરવાથી, જન સમાજને ભારે નુકસાન થાય છે. મજબુત બાંધાવાળાને ભિક્ષાથી પુરતે ખેરાક મળવાથી, મહેનત કરવાની કે ધંધે વળગવાની ગરજ રહેતી નથી. તેથી તેમને આત્મ અવલંબન ગુણ નાશ પામે છે. તેઓ બેફીકરા, આળસુ અને અવિચારી થઈ જાય છે. આળસ અને અવિચારને ઉત્તેજન મળે છે. અનુદ્યમી ભીખારીને કાળ ખટખટમાં જાય છે. તે વર્ગમાંથી સાધારણ ગુન્હા કરનાર માણસો ઉત્પન્ન થાય છે આવાઓને ભિક્ષા આપવી તે પિતાના ખરચે ગુન્હેગાર મંડળી ઉભી કરવા જેવું છે. જેનું વર્તાન સમાજની ઉન્નતિ કરવામાં સહાય ભૂત થઈ પડે
તેને જ પરે પકાર કરવો જોઈએ. ૪૨ અસ્થાને અઘટિત રાતે તથા પ્રમાણ વગરની દયા
દેખાડવાથી દુનિયા ઉપર જેટલે અપકાર થાય છે, તેટલે બીજા કશાથી થતા નથી. બહાર દેખાઈ