________________ >> ૐ મ નમ : શ્રી મોહજિત ચરિત્ર અંગે અંશત: એ આગમધર વિદ્વાનોને ધન્ય છેકે - કષદ અને તાપની કસેટીએ થયેલ શુદ્ધ સુવર્ણરૂપ આગમવાણીને ભાજનહિતાર્થે સરળ અને સુસંગત અર્થમાં ઉતારી આપી છે. વર્તમાનયુગમાં ભવચકપુરની પળે પળે ઝગડાએ ઘર ઘાલ્યું છે માનવીને ચારે તરફથી ક્રોધ-માન-માયા-લોભની ભૂતાવળ વળગી છે ' . . એને દ્રવ્ય મેળવવાથી શાંતિને શ્વાસ મળતું નથી” કીર્નિનાં કોટડાંમાંથી શાંતિનો અવાજ સરખેએ આવતો નથી.' ચારે તરફથી શાંતિની શોધખોળ ચાલી છે પણ કયાંય શાંતિનું નામ નિશાન નજરે પડતું નથી. એક મજુરને પણ શાંતિ નથી અને એક કોડપત્તિને પણ શાંતિ નથી. આમ શાંતિની ચારે બાજુ શોધ થઈ રહી છે છતાં સાંસારિક કોઈ હેતુઓ માં શાંતિ મળતી જ નથી અને જંજાળ જળ બનીને લેહી ચૂસી રહી છે તેવા અતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust