________________ 3 પ્રાકૃત ચરિત્રના અનુવાદરૂપે કેઈક આચાર્યે સંસ્કૃતમાં ગદ્યમાં રચેલ છે. 4. પ્રાસંગિક જુદી જુદી કથાઓના સંગ્રહરૂપે વિસ્તારથી સંસ્કૃત ભાષામાં ગદ્યબંધ વડે કેઈક આચાર્યે રચેલ છે. જેનું પંડિતશ્રી હીરાલાલ હંસરાજ જામનગરવાળાએ પ્રકારાન કરેલ છે અને મારા ખ્યાલ પ્રમાણે તેની જ બીજી આવૃત્તિ-સંશોધન કરી પ. પૂ. પંન્યાસ શ્રી રત્નાકર વિજયજી મ. સા. એ પ્રકાશિત કરેલ છે. આ બધો ખ્યાલ આપવામાં કે નેધ લખવામાં કાંઈ શાસ્ત્રવિરુદ્ધ લખાઈ જવામાં દેષ રહ્યો હોય તે બમારે છે અને સાર સાર હોય તે પ્રેરણું આપનાર મહાપુરુષને છે, મુનિ શિવસાગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust