________________ તો પણ મુનિ ઉગ ન પામતાં સમતાભાવમાં રહ્યા તે સંબંધમાં તે બંને–મુનિ તથા શેઠને જુદી જુદી રીતે એક બીજાને સમજાવતાં દૃષ્ટાંતે પરસ્પર કહ્યાં તેમાં એક દૃષ્ટાંત શેઠે છે, તેના ઉપર સમજણ આપતું બીજું મુનિએ, એમ 18 દૃષ્ટાંત આપ્યાં. આમ પરસ્પર વાર્તાલાપરૂપે આપેલાં મુખ્ય 18 દૃષ્ટાંતે વાંચકને અતિરસતરબળ રાખવા સાથે વૈરાગ્યરસનું પોષણ મળે તેવાં આપેલાં હોવાથી ચરિત્ર અતિરસિક બન્યું છે. એ એનાં રચયિતાની ખૂબી છે. આ દૃષ્ટાંતે રૂપે થયેલા વાર્તાલાપ પછી મુનિ નિષ્કલંક બન્યાં અને કુંચિક શેઠે પણ વૈરાગ્ય પામી ચારિત્ર લીધું અને ગામેગામ વિહાર કરતાં નિરતિચાર ચારિત્ર પાળી અંતે સમાધિપૂર્વક કાળધર્મ પામી પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ મોક્ષપદને પામશે. - મુનિ પતિ મુનિનું ચરિત્ર અદ્દભૂત હોઈ અવશ્ય વાંચવા ગ્ય છે અને તેમાં આવતાં દષ્ટાંતે ઘણાં જ રસિક અને અસરકારક હોવાથી ચરિત્ર નાનું હોવા છતાં અતિરસમય બન્યું છે. જે વાંચશે તે જરૂર વૈરાગ્ય પામશે. આ ગ્રંથ અંગે જુદા જુદા કર્તાની ત્રણ હસ્તપ્રતો =શ્રી કમલસૂરિ જ્ઞાન ભંડાર–અમર જૈનશાળા-ટેકરી ખંભા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust