________________ - તના ભંડારમાંથી તેમના સૌજન્યથી મળતાં તેને પણ - કેટલેક અધાર લેવામાં આવેલ છે તે બદલ તેમના wણ છીએ. આ સંબંધમાં એક બીજી વાત પણ ટાંકવી જરૂરી માનીએ છીએ– શ્રી જ બૂકવિએ વિક્રમસંવત્ 1025 માં સંસ્કૃત ' ભાષામાં શ્રી મણિ પતિ ચરિત્ર રચ્યું છે તેનું સંશોધન પંડિત પ્રવરશ્રી ભગવાનદાસ હરખચંદ પાસે પરમ પૂજ્ય આચાર્ય ભ. શ્રીમન્નીતિ સૂરીશ્વરજી મહારાજ સાહેબે કરાવી તેઓશ્રીની પ્રેરણાથી વિકમસંવત્ ૧૯૭૮માં શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથમાળા-અમદાવાદ તરફથી શ્રી ચુનીલાલ દોલતરામની સહાયથી બહાર પાડેલ. - - આ મણિપતિચરિત્ર-પ્રસ્તુત મુનિ પતિચરિત્ર રૂપે જ છે અને વિસ્તારથી છે. શ્રી મુનિ પતિ ચરિત્રના કર્તા જુદા જુદા મહાપુરુષે છે. તેને ટુંક ખ્યાલ નીચે પ્રમાણે છે— 1. ઉપરોક્ત મણિપતિ ચરિત્રરૂપે 2. આચાર્ય ભગવંત શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે વિક્રમસંવત ૧૧૭રમાં પ્રાકૃત ભાષામાં પદ્યમય રચેલ છે અને તે અતિસંક્ષિસ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust