________________
[ ૩૦ ]
શ્રી કપૂરવિજયજી ૪ સમતાયેાગ અને ૫ વૃત્તિસક્ષયયેાગ. ઉચિત પ્રવૃત્તિવાળા વ્રતધારીનુ શાસ્ત્રથી મૈત્રી વગેરે ભાવસહિત જીવાદિ તત્ત્વનુ ચિન્તન તે અધ્યાત્મયાગ ૧. અધ્યાત્મના જ પ્રતિદ્વિવસ વૃદ્ધિ પામતા અભ્યાસ અને કામક્રોધાદ્રિરૂપ અશુભ અભ્યાસથી નિવૃત્તિ તે ભાવનાયેાગ. ૨. પ્રશસ્ત એક પદાર્થના વિષયવાળા સ્થિર દીવા સમાન સૂક્ષ્મ ઉપચેગ સહિત મેધ તે ધ્યાનચેાગ. ૩. અજ્ઞાનથી કલ્પેલા ઇષ્ટપણા અને અનિષ્ટપણાની ક૫નાના ત્યાગ કરીને શુભ અને અશુભ વિષયેાના સમાનપણે વિચાર કરવા તે સમતાયેાગ ૪. અન્યદ્રવ્યના સચેાગથી થયેલે મનદ્વારા વિકલ્પરૂપ અને શરીરદ્વારા રિસ્પન્દ—ચલનક્રિયારૂપ વૃત્તિઓને ફ્રીથી ન ઉત્પન્ન થાય તે રીતે નિરેધ કરવા તે વૃત્તિસ ક્ષયયેાગ. ૫.
अनिच्छन् कर्मवैषम्यं, ब्रह्मांशेन समं जगत् । ગાત્મામેફેન યઃ પયેટ્-મૌ મોલું નમી ગમી । ૨ ।।
કર્મની વિચિત્રતાને અણુઇચ્છતા જે સ્વરૂપસત્તાવડે સહુને સ્વઆત્મા સમાન જ લેખે છે તે શાન્તાત્મા મેક્ષે જનારા છે. ૨.
કકૃત વર્ણાશ્રમાદિ ભેદને નહિ ઇચ્છતેા, વ્યાસ્તિક નયના મતે બ્રહ્મના અશ-ચૈતન્ય સત્તાવડે સમ–એકરૂપવાળા ચરાચર જગતને આત્માથી અભિન્નપણે જે જુએ છે એ ઉપશમવાળે! યાગી મેાક્ષગામી થાય છે.
ભગવદ્ગીતામાં પણ કહ્યુ છે કે
विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ॥