________________
[૨૮]
શ્રી કપૂરવિજયજી मिथ्यात्वशैलपक्षच्छिद् , ज्ञानदम्भोलिशोभितः ।
निर्भयः शक्रवद् योगी, नन्दत्यानन्दनन्दने ॥ ७ ।। - મિથ્યાત્વ પર્વતની પાંખને છેદનાર જ્ઞાનવજીવડે શોભિત મુનિ ઈન્દ્રની જેમ નિર્ભય બનીને આનંદનંદનમાં મહાલે છે. ઈન્દ્ર કરતાં પણ મુનિની સાહ્યબી ચઢીયાતી છે. ૭. ' મિથ્યાત્વરૂપ પર્વતની પાંખને છેદનાર જ્ઞાનરૂપ વાવડે શોભાયમાન શકની જેવા નિર્ભય ગી આનન્દરૂપ નન્દનવનને વિષે ક્રીડા કરે છે–સહજ સુખને અનુભવે છે. - પીયૂષસમુદ્રોથં, રસાયનમનૌષધ " અનન્યાપક્ષઐશ્વર્ય, જ્ઞાનમાર્ગનષિઃ || ૮ |
આત્મજ્ઞાન સમુદ્રમાંથી નીકળેલું એવું અપૂર્વ અમૃત, ઔષધવિનાનું રસાયણ રસાયણ અને અન્યની અપેક્ષાવિનાના એશ્વર્યરૂપ છે. ૮.
જ્ઞાનને સમુદ્રથી નહિ ઉત્પન્ન થયેલું અમૃત, જરા અને મરણને હરનાર રસાયન, પણ ઔષધરહિત (બીજું રસાયન ઔષધજનિત હોય છે, અને જ્યાં અન્ય હાથી, ઘોડા પ્રમુખની અપેક્ષા નથી એવું ઐશ્વર્ય–પ્રભુત્વ છે (બીજું એશ્વર્ય અન્ય સાપેક્ષ હોય છે) એમ મોટા પંડિત (જ્ઞાનીપુરુષ) કહે છે.