________________
લેખ સંગ્રહ : ૬ ઃ
[ ૨૭ ]
જો ષ્ટિ જ અંધકારને ફેડી શકે એવી હાય તેા કૃત્રિમ દીવા કરવાનુ પ્રયેાજન શું ? ૬.
જો ગ્રન્થિના ભેદથી ઉત્પન્ન થયેલું, ( અહીં કારણમાં કાર્ય ના ઉપચાર છે ) વિષયપ્રતિભાસ દલ રહિત આત્મપરિણતિવાળુ જ્ઞાન પ્રાપ્ત થયું છે તેા વિવિધ પ્રકારના શાસ્ત્રોના બંધનનુ થ કામ છે ? કારણ કે એના જ અભ્યાસના પરિપાકથી તત્ત્વસંવેદન થાય ત્યારે ભાવચારિત્ર પરિણમે છે, ત્યાં ( શાસ્ત્રરૂપ ) પર સાધનની અપેક્ષા નથી. અહીં દૃષ્ટાન્ત છે કે જો ષ્ટિ જ અંધકારને નાશ કરનારી છે તેા દીવાએ કયાં ઉપયાગી થાય ?
જ્ઞાન ત્રણ પ્રકારનું છે : વિષયપ્રતિભાસ, આત્મપરિણતિવાળુ અને તત્ત્વસ ંવેદનરૂપ. જેમાં કેવળ ઇન્દ્રિયગોચર વિયાના જ પ્રતિભાસ હાય, પરન્તુ તેમાં પ્રવૃત્તિથી થતા તાત્ત્વિક અર્થ કે અનર્થના ખ્યાલ ન હેાય એવુ, હેય અને ઉપાદેયના વિવેકરહિત જ્ઞાન વિષયપ્રતિભાસરૂપ કહેવાય છે. જ્ઞાનથી થતી પ્રવૃત્તિના પરિણામને ખ્યાલ જેમાં છે એવું હેય અને ઉપાદેય તત્ત્વના વિવેકવાળુ, પણ તેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ રહિત જ્ઞાન આત્મપરિ તિવાળુ કહેવાય છે. આ જ્ઞાન અત્યન્ત દુર્ભેદ્ય રાગદ્વેષ અને મિથ્યાત્વની ગ્રન્થિના ભેદ થયે સમ્યગ્દષ્ટિને હાય છે. અને જેમાં તત્ત્વ-પરમાર્થ ના સ્પષ્ટ ખ્યાલ હાય તથા હેય અને ઉપાદેય અના વિવેકયુક્ત અને તેમાં પ્રવૃત્તિ નિવૃત્તિ સહિત હાય તે તત્ત્વસવેદનરૂપ જ્ઞાન કહેવાય છે. આવા પ્રકારનું જ્ઞાન વિશુદ્ધચારિત્રવાળાને હાય છે. જો ગ્રન્થિના ભેદ થવાથી હૈય અને ઉપાદેય અના વિવેકવાળું જ્ઞાન હાય તેા પછી હૅય અને ઉપાદેયને વિવેક જણાવનાર શાસ્રરૂપ સાધનની શી આવશ્યકતા છે?