________________
૩૩
જગેાપર સેકડા અને દ્વારા માઈલ દરીયાથી કાંઠે ઉંચા હોવા જોઈએ, હેરા ખાદવામાં પણ કાઈ પશુ દિશાએ માઈલે દશ ઇંચની ઊંડાઈ ૨ખાય છે તે પણ ઓછી હોવી જોઈએ. તેવા ઊંચાણુ અથવા નીચાણના અભાવ તેમજ જૈન સિદ્ધાંતા તથા રૂગ્વેદ વિગેરે શાસ્ત્રામાં નારંગી સરખી ગાળાઈનું વણું ન નહિ હેાવા સાથે પુડલા સરખી ગેાળાઈ હેાવાનું પ્રતિપાદન દેખાતુ હાઈ ‘પૃથ્વી નાર’ગી સરખી ગાળ નથી, પરંતુ પુડલા સરખી ગાળ છે' એ પ્રમાણે માનવું એ શાસ્ત્રીય દૃષ્ટિએ તેમજ યુક્તિથી યેાગ્ય જણાય છે.
· એક વ્યક્તિ એક સ્થાનેથી રવાના થયા બાદ તેજ દિશામાં અખંડ પ્રયાણ કરે તા ફરતા ફરતા પુનઃ તેજ સ્થાને આવી પહેાંચે છે, માટે પૃથ્વી નારંગી સરખી ગેાળ છે' એવા જે વિચારેા છે તે પણુ પ્રુદ્ધિગમ્ય તેમજ શાસ્ત્રીય નથી. કારણ કે સૂના સર્વાંમંડલા પૈકી સર્વાભ્યન્તરમંડલ કે જેને ઉત્તરધ્રુવ ( રેખાંશ) માનવે છે. તેનુ સ્થાન તેમજ સૂર્ય મંડલના ચાર વિગેરે બરાબર વિચારાય તેા એકજ દિશામાં ચાલતા માણસ પુનઃ તેજ સ્થાને આવી પહેાંચે છતાં * પૃથ્વી નારંગી સરખી ગેાળ નહિ પરંતુ પુડલા સરખી ગેાળ છે' એમ સુખેથી માની શકાય છે.
પ્રશ્ન—વત માનમાં શેાધાયેલા એશિયા-યુરા – આફ્રિકા-અમેરિકા તેમજ એસ્ટ્રેલિયા દેશના સમાવેશ જૈન દૃષ્ટિએ ગણાતાં જંબુદ્રીપના અથવા જંબુદ્રીપના સાત મહાક્ષેત્રે પૈકી એક ભરતક્ષેત્રવતિ છે ખડી પૈકી કયા ખડામાં સમાવેશ થાય છે?
'
ઉત્તર—વૈતાઢજ પર્યંત તેમજ વૈતાઢચને ભેદી લવણ સમુદ્રમાં મળનાર ગંગા સિન્ધુથી ભરતક્ષેત્રના છ વિભાગેા થયેલા છે. તે છ વિભાગેા પૈકી નીચલા ત્રણ વિભાગમાં પાંચે દેશના સમાવેશ માનવે એ ઊંચત સમજાય છે, અને એ પ્રમાણે માનવામાં કાઈ વિરાધ આવતા હેાય તેમ જણાતું નથી, કારણ કે શાસ્ત્રીય દૃષ્ટિએ સમગ્ર ભરતક્ષેત્રની
એશીયા વિગેરે પાંચે ખડના અધ ભરત
માં સમાવેશ.
યેા. કલા. પહેાળાઈ પર ૬ છે. અને નીચેના અર્ધા વિભાગમાં રહેલા ત્રણ ખંડની પહેાળાઈ સમગ્ર પ્રમાણની અપેક્ષાએ અધ પ્રમાણથી ન્યૂન પ્રમાણ છે, તા પણ પાશ્ચાત્યવિદ્યાના દક્ષિણ ધ્રુવથી ઉત્તરધ્રુવનુ જેટલા માઈલ પ્રમાણુ અંતર માને છે તેના કરતાં જરૂર દક્ષિણા ભરતના ત્રણ વિભાગનુ પ્રમાણ વિશેષાધિક છે. પૂર્વીસમુદ્રથી શ્ચિમસમુદ્ર પર્યંત ભરતક્ષેત્રની લંબાઈ ૧૪૭ યાજન પ્રમાણુ છે, જ્યારે સમગ્ર પૃથ્વીના એક છેડાથી બીજા પંતની (પરિધની) લંબાઈ લગભગ ૨૫૦૦૦ માઈલ પ્રમાણુ છે. પૂર્વ પશ્ચિમ વ્યાસ ૭૯૨૬ માઈલ પ્રમાણ અને ઉત્તર-દક્ષિણ વ્યાસ ૭૯૦૦ માઈલ પ્રમાણુ છે. એ અપેક્ષાએ વત માનમાં શેાધાયેલ દેશાનેા ભરતના નીચેનઃ ત્રણ ખંડમાં સમાવેશ કરવા તેમાં ક્રાઈ વિાધક હેતુ હેય તેમ ખ્યાલમાં આવતું નથી,
પશ્ચિમ
૫
ઉત્તર.
૭૯૦૦ માઈલ |
૭૯૨૬૪ માઇલ
દક્ષિણ.
પૂ.
હાલની પૃથ્વી પૂર્વથી પશ્ચિમ સુધી ૭૯૨૬ માઈલ છે અને ઉત્તર દક્ષિણ ૭૯૦૦ માઈલ છે.