________________
] કળાનુ स्वाध्याय निषेध
सूत्र १४१-१४२ ૪. સુનિલપવિરામ
૪ - સુરીશ્ન- પ્રતિપદા - ચૌત્રી પૂર્ણિમા પછી –8ા ૪, ૩, ૨, ૩, ૨૮૬ ()
આવે એ એકમે. दसविहे ओरालिए असज्झाए
દસ પ્રકારના દારિક-સઅન્ડી અસ્વાધ્યાય - ૧૪૨ gિ અસવા Fuત્ત, સં ૧૪૨. ઔદારિક શરીર સબન્ધી અસ્વાધ્યાય દસ
પ્રકારના કહ્યા છે, જેમ કે - ૨. અદિ, ૨, મંરે, . નિજ', ૪. અg
૧-અસ્થિ , ૨-માંસ, ૩-લેહી, ૪-અશુચિ, ૫-કમ
જેલ છે. રાજા, રાજસ્થાનની પુનમ તથા
૧. આ ચાર પૂર્ણિમાઓમાં અને ચાર પડવાઓમાં સ્વાધ્યાય ન કરવાનાં બે કારણ છે :
(૧) સ્વાધ્યાય કરનારની સાથે મિશ્ચાદષ્ટિ દેવ માયા કપટ ન કરે, (૨) હાલમાં વિકૃતિરૂપ આહાર વધારે મળે છે માટે સ્વાધ્યાયમાં મન લાગતું નથી. નિશીથ-ઉ. ૧૬, સુ ૧૨ માં ચાર મહાપ્રતિ
પદાઓ (પડવો)નું વર્ણન આ પ્રમાણે છે. ચૈત્ર વદ એકમ, અષાઢ વદ એકમ, ભાદરવા વદ એકમ, કારતક વદ એકમ. સ્થાનાંગમાં રણવેલી ચાર મહાપ્રતિપદાઓમાં આ ત્રદ એકમનાં સ્થાનમાં અહી: ભાદરવા વદ એકમનું વર્ણન છે. આ અંતર વાચનાદના કારણે છે. અથવા સ્થાનાંગ સજ્જનતંને દેશમાં ઈ-મહોત્સવ આર માસની મહા પ્રતિપદાન થતો હશે. અને નિશીથ સંક્લનકર્તાના દેશમાં ઈન્દ્રમોત્સવ ભાદરવા માસની મહાપ્રતિપદામાં થતો હશે. માટે આ બે જુદી જુદી એકમનું વર્ણન , આ બે આગમોમાં થયું છે.
નિશીથ ઉં. ૯, સુ. ૧૧ માં ચાર મહા મહ એટલે કે મહા મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે, આ ચાર મહેસવમાં સ્વાધ્યાય કરવાના પ્રાયશ્ચિત્તનું વિદ્વાન છે એ ચાર મહામહોત્સવ યથાક્રમે આ પૂર્ણિમાએમાં થાય છે :
- ઈન્દ્ર મહોત્સવ - આ પૂર્ણિમા તથા આ વદ એકમ, રાજસ્થાનમાં - કારતક વદ એકમ. સ્કન્દ મહાસ – કારતકી પૂનમ તથા કારતક વદ એકમ, રાજસ્થાનમાં - માગસર વદ એકમ, નાગ મહોત્સવ અષાઢી પૂનમ તથા અષાઢ વદ એકમ, રાજસ્થાનમાં - શ્રાવણું વદ એકમ. ભૂત મહોત્સવ - ચૈત્રી પૂર્ણિમા તથા ચૈત્ર વદ એમ, રાજસ્થાનમાં – શૈશાખ વદ એકમ. આ પૂર્ણિમા પછી આ વદ એકમ ગુજરાતમાં પ્રચલિત પંચાંગના આધારે કહેલ છે. રાજસ્થાની પંચાંગ પ્રમાણે પૂર્ણિમા પછી વદ એકમ બીજા મહિનાની આવે છે. માટે ઉપર બન્ને એકમ લખી છે. આ સંબંધમાં સ્થાનાંગ ટીકાકારનું લખાણું આ પ્રમાણે છે:
આચાસંગ શ્રત. - ૨, અ૦ ૧, ઉ-૨, સુ૧૨માં તથા ભગવતી શતઃ ૯ ઉ. ૩૩માં ઇદ્રમહ આદિ ૧૯ મહોત્સવનાં નામ છે, સાથે સાથે બીજા મહોત્સવનો પણ ઉલ્લેખ છે. બીજ મહોત્સવોને છોડીને માત્ર ચાર મહોત્સવમાં સ્વાધ્યાય ન કરવાનું વિધાન શા માટે છે ? એ સંશોધનને વિષય છે. ઇશ્વમહોત્સવ આદિ ઉત્સવ જદી જુદી તિથીઓમાં પણ મનાવવામાં આવે છે. જેમ કે રાક્ષ મહેરસવ અષાઢ પૂર્ણિમાને દિવસે મનાવવામાં આવે છે, પરંતુ લાટ દેશમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. તે શું લાટ દેશમાં અસ્વાધ્યાય શ્રાવણ પૂર્ણિમાના દિવસે રહેશે ? ૨. મનુષ્ય અને તિયચના ઔદરિક શરીર સંબંધી અસ્વાધ્યાય છે. અહીં માત્ર પંચેન્દ્રિય તિર્યંચના દારિક શરીર સંબંધી
અસ્વાધ્યાયને ઉલેખ છે. ૩. (ક) આગોત્તરકાલીન ગ્રંથોમાં–લોહી, માંસ, ચામડી અને હાડકાં એ ચાર અસ્વાધ્યાય કહયાં છે. અસ્વાધ્યાયનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,
અને ભાવદ્રવ્યહાડકાં, માંસ, લોહી અને ચામડી, એ અસ્વાધ્યાયનાં દ્રવ્ય છે. ક્ષેત્ર-અસ્વાધ્યાયનું ક્ષેત્ર ૧૦ હાથની સીમામાં રહેલાં હાડકાં આદિ ચાર પદાર્થ છે. કાળ -હાડકાં વગેરે જે સમયે દેખાતાં હોય તે સમયે ત્રણ પ્રકારનાં અસ્વાધ્યાય કાળ છે. ભાવ-કાલિક, ઉકાલિક આગમોનો સ્વાધ્યાય ન કરવો. આ કથન પંચેન્દ્રિય તિયચનાં હાડકાં આદિનાં સંબંધમાં છે. મનુષ્યના હાડકા આદિના સંબંધમાં દ્રવ્ય અને ભાવનું કથન તિય"ચના જેવું છે અને કાળના સંબંધમાં કેટલીક વિશેષતાઓ છે. જે આ પ્રમાણે છે : ક્ષેત્ર-હાડકાં આદિ દ્રવ્યથી ૧૦૦ હાથની સીમા સુધીનું ક્ષેત્ર અસ્વાધ્યાયનું ક્ષેત્ર છે.
કાળ-મનુષ્યના હાડકાં દેખાય તે સમયથી અહોરાત્રિ સુધીને કાળ અસ્વાધ્યાય કાળ છે. (ખ) સ્ત્રી-રજનો અસ્વાધ્યાય કાળ ત્રણ દિવસ. તે ત્રણ દિવસ પછી પણ દર્શન થતું રહે તો અસ્વાધ્યાય નથી. ઉપાશ્રય
કે સ્વાધ્યાય ભૂમિથી બંને બાજુએ કે પૃષ્ઠ ભાગમાં સાત ઘર સુધી બાળક, બાલિકાના જન્મનો અસ્વાધ્યાય યથાક્રમ-સાત આઠ દિવસને અસ્વાધ્યાય કાળ માનવામાં આવે છે. ઉપાશ્રયમાં જે તરફ રાજમાર્ગ હોય એ તરફ અસ્વાધ્યાય કાળ માનવામાં આવતો નથી. (માણસનાં હાડકાં ૧૦૦ હાથ સુધી હોય તો તેને અસ્વાધ્યાય ૧૨ વર્ષ સુધી રહે છે. પછી તે ભલે જમીનમાં ગળી ગયાં હાય, ચિતામાં મળેલાં અને જલપ્રવાહમાં વહેલાં હાડકાં સ્વાધ્યાયમાં ગણાતા નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org