________________
५९८ चरणानुयोग
६. अग्गपिंडं परिट्ठविज्जमाणं पेहाए ।
૧.
ખિજ્વવાળ—નિષ્ફ—હન—ળિસેહો
१२०८. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं
૨.
नित्य दान पिंड ग्रहण निषेध
पूरा असिणाइ वा अवहराइ वा पुरा जत्थऽण्णे समण - जाव - वणीमगा खद्धं खद्धं उवसंकमंति-से हंता अहमवि खद्धं खद्धं उवसंकमामि, माइट्ठाणं संफासे, णो एवं करेज्जा ।
-આ સુ. ૨, ૬ ૬, ૩. ૪, મુ. ર
पिंडवाय-पडियाए पविसिउकामे सेज्जाई पुण कुलाई जाणेज्जा - इमेसु खलु कुलेसु ।
१. णितिए अग्गपिंडे दिज्जइ 19
२. णितिए पिंडे दिज्जइ ।
३. णितिए अवड्ढ भागे दिज्जइ ।
-. સુ. ૨, ૬. ૨, ૩. ૬, મુ. ૨૩ णिच्च दाण पिंडाइ भुंजमाणस्स पायच्छित्त सुत्ताई१२०९. जे भिक्खू नितियं अग्गपिंडं भुंजइ भुंजतं वा साइज्जइ ।
जे भिक्खू नितियं पिंडं भुजइ भुजतं वा साइज्जइ ।
जे भिक्खू नितियं अवड्ढ-भागं भुजइ भुजतं वा साइज्जइ ।
जे भिक्खू नितियं भागं भुंजइ भुजतं वा साइज्जइ ।
૪. બિતિર્ માદ્ વિ[ફ |
५. णितिए उवड्ढभाए दिज्जइ । तहप्पगाराई कुलाई नितियाई नितिउमाणाई नो भत्ताए वा, पाणाए वा णिक्खमेज्ज वा, पविसेज्ज वा ।
जे भिक्खू नितियं उवढभागं भुंजइ भुंजतं वा साइज्जइ २
तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उघाइयं ।
Jain Education International
सूत्र
१२०८-०९
૬. અગ્રપિંડ અહીં તહીં નાખી રહ્યાં છે તથા ફેંકી રહ્યાં છે,
તથા શ્રમણ આદિ અગ્રપિંડ ખાઈને ચાલ્યા ગયા છે અથવા લઈને ચાલી ગયા છે અથવા જ્યાં અન્ય શ્રમણ યાવત્ ભિક્ષુક જલ્દી જલ્દી જઈ રહ્યા છે તો હું પણ જલ્દી જલ્દી જાઉં (અને અગ્રપિંડ પ્રાપ્ત કરું). એવો વિચાર કરનાર સાધુ માયાનું સેવન કરે છે. માટે એવું ક૨વું ન જોઈએ.
નિત્ય દાન અપાતા ઘરોમાંથી આહાર લેવાનો નિષેધ : ૧૨૦૮. સાધુ અથવા સાધ્વી આહાર માટે ગૃહસ્થના ઘરોમાં જવા ઈચ્છે તો એવા કુળોને જાણે કે –
૧. જેમાં નિત્ય અગ્રપિંડ અપાય છે,
૨. જેમાં નિત્યપિંડ અપાય છે,
૩. જેમાં નિત્ય અર્ધોભાગ અપાય છે, ૪. જેમાં નિત્ય ત્રીજો-ચોથો ભાગ અપાય છે, ૫. જેમાં નિત્ય છઠ્ઠો-આઠમો ભાગ અપાય છે, એવા નિત્ય દાનવાળા ઘરોમાં ઘણા ભિક્ષુઓ નિરંતર આવે છે, તેથી એવા કુળોમાં ભિક્ષુ આહાર પાણી માટે નિષ્ક્રમણ (પ્રવેશ) ન કરે.
નિત્ય દાન પિંડ આદિ ખાવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર :
૧૨૦૯. જે ભિક્ષુ નિત્ય અગ્રપિંડ ભોગવે છે, (ભોગવાવે છે) ભોગવના૨નું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ નિત્ય પિંડ ભોગવે છે, (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ નિત્ય પિંડનો અડઘો ભાગ ભોગવે છે, (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નિત્યપિંડનો ત્રીજો ચોથો ભાગ ભોગવે છે, (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નિત્યપિંડનો ઠ્ઠો-આઠમો ભાગ ભોગવે છે, (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.
-નિ. ૩. ૨, ૩. ૩૨-૩૬
કોઈ એક ઘરેથી નિત્ય આમંત્રિત ભિક્ષા લેવી ત્રીજો અનાચાર છે.
જુઓ દસ. અ. ૩. ગા, ૨ની ચૂÇ તેમજ ટીકા વ. અ. ૬, ગા. ૪૮ તથા નિ. ભાષ્ય ગા. ૯૯૯,
અનેક સ્થળોના ઉદ્ધરણ સહિત સંગ્રહ માટે જુઓ મુનિ નથમલજી સંપાદિત દસવૈ. અ. ૩. નું ટીપ્પણ.
पिंडो खलु भत्तट्ठो, अवड्ढ पिंडो उ तस्स जं अद्धं । भागो तिभागमादी, तस्सद्धमुवड्ढभागो य । - नि. भाष्य गा. १००९
આ ગાથામાં ચાર સૂત્રોના શબ્દાર્થનો સંગ્રહ થયો છે. તથા નિત્ય અગ્રપિંડ સૂત્રની વ્યાખ્યા તેના પહેલા થયેલ છે. એ પ્રમાણે આચારાંગ અને નિશીથ સૂત્રના આ સૂત્રોનો ક્રમ વ્યવસ્થિત કરવામાં આવ્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org