________________
૭૦૬
चरणानुयोग पृथ्वीकाय आदि नीहरण द्वारा वस्त्र शुद्धिकरण प्रायश्चित्त
सूत्र १५०७ जे भिक्खू वत्थं अतज्जाएणं गहेइ, गहें तं वा જે ભિક્ષુ વિજાતીય વસ્ત્રને જોડે છે, (જોડાવે છે) साइज्जइ।
અને જોડનારનું અનુમોદન કરે છે. जे भिक्ख अइरेग-गहियं वत्थं परं दिवडढाओ જે ભિક્ષુ ત્રણથી વધુ સીલાઈ કરેલા વસ્ત્રને દોઢ मासाओ धरेइ, धरेतं वा साइज्जइ।
માસથી વધુ પહેરે છે, (પહેરાવે છે) અને પહેરનારનું
અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं
તેને માસિક અનુદ્યાતિક પરિહારસ્થાન अणुग्घाइयं ।
(પ્રાયશિચત્ત) આવે છે. -ન. ૩. ૬, . ક૭-૧૬
वत्थओ पुढवीकाइयाइ निहरण पायच्छित्त सुत्ताई
વસ્ત્રથી પૃથ્વીકાય આદિને કાઢવાનાં પ્રાયશિચત્ત સૂત્ર : ૨૦૧૭. ને ઉમરવું વત્થામો પુ છાયું નહિરૂ પીડુિં ૧૫૦૭. જે ભિક્ષુ વસ્ત્રમાંથી (સચિત્ત) પૃથ્વીકાયને કાઢે છે.
णीहरियं आहटु देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहतं બીજા દ્વારા કઢાવે છે, કાઢનાર (વસ્ત્ર લાવીને) આપે वा साइज्जइ ।
તેને લે છે, લેવા માટે કહે છે, લેનારની અનુમોદના
કરે છે. जे भिक्खू वत्थाओ आउकायं णीहरइ णीहरावेइ જે ભિક્ષુ વસ્ત્રમાંથી (સચિત્ત) અપૂકાય(પાણી)ને કાઢે णीहरियं आहटु देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहेंतं છે, બીજા દ્વારા કઢાવે છે, કાઢેલાને (વસ્ત્ર લાવીને) वा साइज्जइ ।
આપે તેને લે છે, લેવા માટે કહે છે, લેનારની
અનુમોદના કરે છે. जे भिक्खू वत्थाओ तेउकायं णीहरइ णीहरावेइ જે ભિક્ષુ વસ્ત્રમાંથી (ચિત્ત) અગ્નિકાય (અગ્નિ)ને णीहरियं आहटु देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहेंतं કાઢે છે, બીજા દ્વારા કઢાવે છે, કાઢનાર (વસ્ત્ર वा साइज्जइ ।
લાવીને) આપે તેને લે છે, લેવા માટે કહે છે
લેનારની અનુમોદના કરે છે. जे भिक्खू वत्थाओ कंदाणि वा-जाव-बीयाणि वा જે ભિક્ષુ વસ્ત્રમાંથી (સચિત્ત) કંદમૂળ યાવત્ બીજ णीहरइ णीहरावेइ णीहरियं आहद् देज्जमाणं કાઢે છે, કઢાવે છે, કાઢનાર (વસ્ત્ર લાવીનેઆપે पडिग्गाहेइ पडिग्गाहतं वा साइज्जइ ।
તેને લે છે લેવા માટે કહે છે. લેનારની અનુમોદના
કરે છે. जे भिक्खू वत्थाओ ओसहिबीयाई णीहरइ णीहरावेइ જે ભિક્ષ વસ્ત્રમાંથી ઔષધિ (સચિત્ત) બીજને કાઢે णीहरियं आहटु देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहंतं છે, કઢાવે છે, કાઢેલા (વસ્ત્ર લાવીને) આપે તેને લે વા સન્નિડું |
છે, લેવા માટે કહે છે, લેનારની અનુમોદના કરે છે. जे भिक्ख वत्थाओ तसपाणजाई णीहरइ णीहरावेइ જે ભિક્ષુ વસ્ત્રમાંથી ત્રસ પ્રાણીઓ કાઢે છે, કઢાવે णीहरियं आहटु देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहंतं છે, કાઢેલા (વસ્ત્ર લાવીને) આપે તેને લે છે, લેવા वा साइज्जइ ।
માટે કહે છે, લેનારનું અનુમોદન કરે છે. जे भिक्ख वत्थं णिक्कोरे इ. णिक्कोरावे इ. જે ભિક્ષુ વસ્ત્રને કોતરે છે, કોતરાવે છે, કોતરેલ णिक्कोरियं आहट देज्जमाण पडिग्गाहेइ (વસ્ત્ર લાવીને) આપે તે લે છે, લેવા માટે કહે છે, पडिग्गाहंतं वा साइज्जइ ।
લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ।
આવે છે. -નિ. ૩. ૨૮, સુ. ૬૪–૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org