________________ परिशिष्ट 757 लेसासु छसु काएस, छक्के आहारकारणे / જે ભિક્ષુ છ લશ્યાઓ, છકાય તથા આહારના છ કારણોમાં સદા जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 8 / / ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (8) पिण्डोग्गहपडिमासु, भयट्ठाणेसु सत्तसु / જે ભિક્ષુ (સાત) પિંડાવગ્રહોમાં, આહારગ્રહણની સાત जे भिक्खू जयई निच्च, से न अच्छइ मण्डले / / 9 / / પ્રતિમાઓમાં અને સાત ભયસ્થાનોમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (9). मयेस् बम्भगुत्तीसु, भिक्खुधम्ममि दसविहे / / જે ભિક્ષુ (આઠ) મદસ્થાનોમાં, (નવ) બ્રહ્મચર્યની વાડોમાં અને जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 10 / / દશ પ્રકારના શ્રમણધર્મમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (10) उवासगाणं पडिमासु, भिक्खुणं पडिमासु य। જે ભિક્ષુ (અગિયાર) ઉપાસકપ્રતિમાઓમાં અને (અગિયાર) जे भिक्खु जयई निच्चं, से न अच्छइ मण्डले / / 11 / / ભિક્ષુ પ્રતિમાઓમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (11) किरियासु भूयगामेसु, परमाहिम्मिएसु य / જે ભિક્ષુ (તેર) ક્રિયસ્થાનોમાં, (ચૌદ પ્રકારના) ભૂતગ્રામ जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 12 / / (જીવસમૂહો ) માં તથા (પંદર પ્રકારના) પરમાધાર્મિક દેવોમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (12) गाहासोलसएहि, तहा असंजमम्मि य / જે ભિક્ષુ ગાથા પોડશક (સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના સોળ जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 13 / / અધ્યયનો)માં અને (સત્તર પ્રકારના અસંયમમાં ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (13). बम्भम्मि नायज्झयणेसु, ठाणेसु य समाहिए / જે ભિક્ષુ (અઢાર પ્રકારના) બ્રહ્મચર્યમાં, (ઓગણીસ ) જ્ઞાતાધર્મકથાના जे भिक्खू जयई निच्च, से न अच्छइ मण्डले / / 14 / / અધ્યયનોમાં તથા (વીશ પ્રકારના) અસમાધિસ્થાનોમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (14) एगवीसाए सबलेसु, बावीसाए परीसहे / જે ભિક્ષુ એકવીશ શબલ દોષોમાં અને બાવીશ પરીષહોમાં સદા जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 15 / / ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (15) तेवीसइ सूयगडे, रूवाहिएसु सुरेसु य / જે ભિક્ષુ સૂત્રકૃતાંગના ત્રેવીશ અધ્યયનોમાં તથા સુંદરરૂપ ધારી ચોવીસ जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 96 / / પ્રકારના દેવોમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી, (16) पणवीस-भावणाहिं, उद्देसेसु दसाइणं / જે ભિક્ષુ પચ્ચીસ ભાવનાઓમાં તથા દશા આદિ (દશાશ્રુતસ્કંધ, जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 17 / / વ્યવહાર અને બૃહત્કલ્પ) ના (છવ્વીસ) ઉદ્દેશોમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (17) अणगारगुणेहिं च, पकप्पम्मि तहेव च / જે ભિક્ષુ (સત્તાવીસ) અનગારગુણીમાં અને આચાર પ્રકલ્પ जे भिक्खू जयई निच्च, से न अच्छइ मण्डले / / 18 / / (આચારાંગના અધ્યાવીસ) અધ્યયનોમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (18) पावसुयपसंगेसु, मोहट्ठाणेसु चेव य / જે ભિક્ષુ (ઓગણત્રીસ પ્રકારના) પાપકૃત પ્રસંગોમાં અને जे भिक्खु जयई निच्चं, से न अच्छइ मण्डले / / 19 / / (ત્રીસ પ્રકારના) મોહસ્થાનો (મોહનીય કર્મનાં કારણો) માં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (10) सिद्धाइगुणजोगेसु, तेत्तीसासायणासु य / જે ભિક્ષુ સિદ્ધોના (એકત્રીસ) અતિશાયી ગુણોમાં, (બત્રીસ) जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले / / 20 / / યોગસંગ્રહોમાં અને તેત્રીસ આશાતનાઓમાં સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રહેતો નથી. (20) इह एएसु ठाणेसु, जे भिक्खू जयई सया / આ રીતે જે પંડિત (વિવેકી) ભિક્ષુ આ (તેત્રીસ) સ્થાનોમાં खिप्पं से सव्वसंसारा विप्पमच्चइ पण्डिओ / / 21 / / સતત ઉપયોગ રાખે છે, તે તરત જ સમગ્ર સંસારમાંથી વિમુક્ત -નિવેમ ! બની જાય છે. (21) - એમ હું કહું છું. -37. , રૂ, 1. 2-22 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org