________________
सूत्र १६२८-२९ काय दंड निषेध
चारित्राचार ७५५ पुढो छंदा इह माणवा।
આ જગતમાં મનુષ્યોના અધ્યવસાયો ભિન્ન ભિન્ન पुढो दुक्खं पवेदितं।
છે. અને તેમના દુ:ખ પણ ભિન્ન ભિન્ન છે. એવું
તીર્થકર ભગવાને કહ્યું છે. से अविहिंसमाणे अणवयमाणे पुट्ठो फासे
એવું જાણી સાધક કોઈ પણ પ્રકારના જીવની હિંસા विप्पणोल्लए । एस समिया परियाए वियाहिए ।
કરતો નથી, અસત્ય બોલતો નથી, આવેલા પરિ૫હોને સમ્યક પ્રકારે સહન કરે છે. તે જ
પ્રશંસનીય ચારિત્રવાન સાધુ કહેવાય છે. जे असत्ता पावेहिं कम्मे हिं उदाहु ते आतंका જે સાધક પાપકર્મોમાં આસક્ત નથી, તેને કદાચિત્ फुसंति। इति उदाहु वीरे। ते फासे पुट्ठोऽधियासते । કર્મોદયથી રોગ ઉત્પન્ન થઈ જાય તો પણ
સમભાવથી તે દુઃખ સહન કરવું જોઈએ. આ પ્રમાણે
તીર્થકરોએ કહ્યું છે. से पुव्वं पेतं पच्छा पेतं, भेउरधम्म, विद्धसणधम्म, આ શરીર પહેલાં કે પછી અવશ્ય નાશ થવાનું છે, अधुवं, अणितियं, असासतं, चयोवचइयं, છિન્ન-ભિન્ન થનારું છે, વિધ્વસન સ્વભાવવાળું છે, विप्परिणाम धम्मं । पासइ एयं रूवसंधि ।
અધ્રુવ, અનિત્ય, અશાશ્વત છે, વધવા-ઘટવાવાળું છે. વિભિન્ન પરિવર્તનનો એનો સ્વભાવ છે. માટે
આ શરીરના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. समुपेहमाणस्स एगायतणरतस्स इह विप्पमुक्कस्स જે આ પ્રમાણે શરીરના સ્વભાવનો વિચાર કરે છે, णत्थि मग्गं विरयस्स तिबेमि ।।
તે આત્મગુણોનાં ઘરમાં રમણ કરે છે, તે શરીર - સા. સુ. ૨, મ. ૧, રૂ.૨, મુ. ૨-
આદિમાં અનાસક્ત, ત્યાગી સાધકને સંસારનું
પરિભ્રમણ કરવું નહિં પડે. એમ હું કહું છું. कायदंडणिसेहो--
કાયદંડનો નિષેધ : ૨૬૨૮, ૩રું અ તિરિવું હિમ સબૂત સંધ્યાવંતિ ૨ [ ૧૬૨૮, ઊંચી, નીચી, તિરછી અને સર્વ દિશાઓમાં, પ્રત્યેક पाडियक्कं जीवहिं कम्मसमारंभेणं ।
જીવોમાં કર્મ સમારંભ રહેલો છે. तं परिण्णाय मेहावी व सयं एतेहिं काएहिं दंड એમ જાણી વિવેકશીલ બુદ્ધિમાન પુરુષ સ્વયં તે समारं भेज्जा, णे वऽणे हिं एतेहिं काएहिं दंड કાયોની વાત ન કરે, બીજા પાસે ઘાત ન કરાવે અને समारंभावेज्जा, णे वऽण्णे एते हिं का एहिं दंड જે દંડસમારંભ - ઘાત કરનાર છે તેમને અનુમોદન समारंभंते वि समणुजाणेज्जा।
ન આપે. जे यावऽण्णे एतेहिं काएहि दंड समारंभंति तेसिं पि બીજા વ્યક્તિઓને જીવોના આરંભ સંબંધી પાપકર્મ वयं लज्जामा।
કરતાં જોઈ તેમના કાર્યોથી પણ અમે લજ્જા પામીએ
છીએ. तं परिण्णाय मेहावी तं वा दंडं अण्ण वा दंडं णो હિંસા આદિના સ્વરૂપને જાણી સંયમી અને પાપથી दंडभी दंड समारंभेज्जासि त्तिबेमि ।
ડરનાર મેધાવી સાધક હિંસા અને અન્ય પ્રકારના -- તા. સુ. ૧, ૨, ૮, ૩. ૨, સે. ૨૦૩
પાપકર્મનો આરંભ ન કરે એમ હું કહું છું.
अथिरासणो पावसमणो
અસ્થિર આસનવાળો પાપશ્રમણ : १६२९. अथिरासणे कुक्कुईए, जत्थ तत्थ निसीयई। ૧૬૨૯, જે સ્થિર બેસતો નથી, જે હાથ, પગથી ચંચળ-વિકૃત आसणम्मि अणाउत्ते, पावसमणे ति वुच्चई ।।
ચેષ્ટા કરે છે, જે જ્યાં ત્યાં બેસી જાય છે, જેને - ૩૪૫, ૭, , ૬૩ આસન પર બેસવાનો ઉચિત વિવેક નથી તે
પાશ્રમણ છે. * * * * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org