Book Title: Charnanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 800
________________ ७३५ सूत्र १५६३ उपकरण अवग्रह ग्रहण विधान चारित्राचार गामाणुगाम वा दूइज्जेज्जा । એ જ પ્રમાણે પ્રામાનુગ્રામ વિહાર પણ ન કરે. - . સુ. ૨ મ. ૨, ૩, . ર૪૪-૪૧ उवगरण अवग्गह-गहण विहाणं१५६३. जेहिं वि सद्धिं संपव्वइए तेसि पि याई, ઉપકરણ અવગ્રહ ગ્રહણ વિધાન : ૧૫૬૩. જે સાધુઓની સાથે અથવા જેની પાસે તે પ્રવ્રજિત થયો છે, વિચરણ કરી રહ્યો છે કે રહી રહ્યો છે, તેને પણ છત્રક, छत्तयं वारे मत्तयं वा, ડુંડમાં ઊઁ, કું વૈ, भिसियं वा, ત્રિય વી, ૨૪ વ, चिलिमिलिं वा, चम्मयं वा, રમે–વયં વૈ, ११. चम्मच्छेणयं वा, तेसिं पुवामेव उग्गह अणणुण्णवेत्ता, अपडिलेहिय, अपमज्जिय णो गिण्हेज्ज वा, पगिण्हेज्ज वा । માત્રક, (ત્રણ પ્રકારના ભાજનો દંડ, (બાહ પ્રમાણ) લાઠી, (શરીર પ્રમાણ). ૫. ભૂષિકા, કાષ્ઠનું આસન) ૬. નાલિકા, (શરીર પ્રમાણથી ચાર આંગળ લાંબી લાઠી ૭. વસ્ત્ર, ૮. ચિલિમિલિકા, (મચ્છરદાની) ૯. ચર્મ, ૧૦. ચર્મ-કોશ, (આંગળીમાં પહેરવાનું સાધન) ૧૧. ચર્મ-છેદનક, (ચર્મ કાપવાનું શસ્ત્ર) ઈત્યાદિ ઉપકરણોની આજ્ઞા લીધા વિના તથા પ્રતિલેખન, પ્રમાર્જન કર્યા વિના એક કે અનેક વાર ગ્રહણ ન કરે. પરંતુ ગ્રહણ કરતા પૂર્વે જ આજ્ઞા લઈ તેનું પ્રતિલેખન-પ્રમાર્જન કરી ત્યારબાદ યતનાપૂર્વક એક કે અનેક વાર ગ્રહણ કરે. तेसिं पुव्वामेव उग्गहं अणुण्णविय, पडिलेहिय, पमज्जिय तओ संजयामेव ओगिण्हेज्ज वा. पगिण्हेज्ज वा । -- 3. . ૨ . ૭૩. ૬, . ૬૦૭ (1) ૧, (ક) આજ રીતે વઐષણા અને પાત્રપણા માટે પણ આવા સૂત્રો છે- તફાવત માત્ર એટલો કે વઐષણા (આ. સુ. ૨, ૪, ૫, ૬.૨, સુ. ૫૮૨) માં સબમડામાયાણં' ના સ્થાને સબવીવરાયા છે અને પાત્રપણા (આ. સુ. ૨, અ. ૬, ઉ.૨, સે. ૨૫ ક-ખ)માં સળંપાદમાયા છે બાકીનું સમાન છે. (ख)न चरेज्ज वासे वासंते, महियाए व पडतीए । महावाए व वायंते, तिरिच्छ संपाइमेसु वा ।।- दस. अ. ५, उ. १, गा. ८ આ ગાથામાં પણ સૂત્રોકત ચારે પ્રસંગોમાં ગોચરીએ જવાનો નિષેધ છે. સૂત્રોકત ચારે પ્રસંગોમાં જો કે બહારની સ્વાધ્યાયભૂમિમાં તથા ઉચ્ચાર-પ્રસવણ ભૂમિમાં જવાનો નિષેધ છે, પરંતુ ઉપાશ્રયમાં સ્વાધ્યાય કરવાનો અને ઉપાશ્રયની નજીકની ઉચ્ચાર-પ્રશ્રવણ ભૂમિમાં ઉચ્ચારાદિ પરિષ્ઠાપનનો નિષેધ નથી તથા મહાવાત પવન તથા રજઘાત- આંધીમાં સ્વાધ્યાય કરવો સર્વથા વર્જિત છે. પ્રસ્તુત સૂત્રપાઠમાં છત્રક (છત્રી), ચર્મચ્છેદન આદિ ઉપકરણોનો ઉલ્લેખ છે જયારે દશવૈકાલિક સૂત્રમાં છત્તસ ધારકાનું કહીને તેને અનાચીર્ણ દર્શાવેલ છે. આ વિષયમાં આચારાંગ વૃત્તિકાર અને ચૂર્ણિકાર આમ સમાધાન કરે છે કે કોઈ દેશ વિશેષમાં વર્ષા સમયે કારણવશ સાધુ છત્રી રાખી શકે છે. કોકણ આદિ દેશમાં અત્યંત વૃષ્ટિ થવાના કારણે આવું સંભવિત થઈ શકે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826