________________
७३० चरणानुयोग उपकरण धारण कारण
सूत्र १५६१-६२ उवगरण एग-दोस-रहियं परिहरियव्वं संजएण ।
એ સર્વ ઉપકરણોને રાગ અને દ્વેષથી રહિત થઈ
સાધુએ ઉપયોગ કરવો જોઈએ. निच्चं पडिलेहण-पप्फोडण-पमज्जणाए, अहो य હંમેશા તેનું પ્રતિલેખન, પ્રસ્ફોટન તથા પ્રમાર્જન राओ य अप्पमत्तेण होइ सततं निक्खिवियव्वं च કરવું જોઈએ. દિવસે કે રાત્રે નિરંતર અપ્રમત્ત બની गिण्हियव्वं च भायण-भंडोवहि-उवगरणं ।
ભાજન, ભાડુ, ઉપાધિ અને ઉપકરણોને રાખવા - पण्ह. सु. २, अ. ५, सु. ८
અને ગ્રહણ કરવા જોઈએ.
उवगरण धारण कारणं
ઉપકરણ ધારણના કારણ : १५६१. जंपि वत्थं व पायं व कंबलं पायपुंछणं । १५१.साधु ५० वस्त्र, पात्र, गदा, पाहीन माह तं पि संजम लज्जट्ठा, धारेंति परिहरेंति य ।।
ઉપકરણ રાખે છે તે સંયમની રક્ષા માટે અને લજ્જા -दस. अ. ६, गा. १९ . માટે જ રાખે છે, અને તેમનો ઉપયોગ કરે છે.
सव्व भंडग संजुत्त गमण विही
સર્વ ભાંડોપકરણ સહિત ગમન વિધિ : १५६२. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइ - कुलं १५६२. साधु अथवा साध्वी स्थना घरे आसार भाटे ४वा
पिंडवाय-पडियाए पविसित्तुकामे सव्वं भंडगमायाए ઈચ્છે તો બધા જ ભાંડોપકરણ લઈને જાય અને गाहावइ-कुलं पिंडवाय-पडियाए णिक्खमेज्ज वा सावे. पविसेज्ज वा ।
से भिक्खू वा, भिक्खुणी वा बहिया विहार भूमि वा वियार-भूमि वा णिक्खममाणे वा, पविसमाणे वा सव्वं भंडगमायाए बहिया विहार-भूमि वा वियार-भूमि वा णिक्खमेज्ज वा, पविसेज्ज वा ।
સાધુ અથવા સાધ્વી ઉપાશ્રયની બહાર સ્વાધ્યાય ભૂમિમાં કે મલોત્સર્ગ ભૂમિમાં બધા જ ઉપકરણો લઈને જાય અને આવે.
से भिक्खू वा, भिक्खुणी वा गामाणुगाम दूइज्जमाणे सव्वं भंडगमायाए गामाणुगामं दूइज्जेज्जा ! से भिक्खू वा, भिक्खुणी वा अह पुण एवं जाणेज्जातिव्वदेसियं वा वासं वासमाण पेहाए, तिव्वदेसियं वा महियं सण्णिवयमाणिं पेहाए, महावारण वा रयं समुद्धयं पेहाए, तिरिच्छ-संपाइमा वा तसा-पाणा संथडा सन्निवयमाणा पेहाए, से एवं णच्चा णो सव्वं भंडगमायाए गाहावइ- कुलं पिंडवाय पडियाए णिक्खमेज्ज वा, पविसेज्ज वा । बहिया विहार-भूमिं वा, वियार-भूमि वा णिक्खमेज्ज वा, पविसेज्ज वा,
સાધુ અથવા સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતી વેળાએ પણ ભાંડોપકરણ લઈને જાય અને આવે. સાધુ કે સાધ્વી એમ જાણે કેથોડો કે ઘણો વરસાદ વરસી રહ્યો છે, થોડી કે ઘણી ઝાકળ પડી રહી છે, હવાના તોફાનથી રજ ઉડી રહી છે, તીરછા ઉડવાવાળા ત્રસ જીવજંતુ પડી રહ્યા છે તો બધા જ ભાંડોપકરણ લઈ ગૃહસ્થના ઘરમાં આહાર માટે ન જાય અને ન આવે.
એ જ પ્રમાણે ઉપાશ્રય બહારની સ્વાધ્યાય ભૂમિમાં કે મલોત્સર્ગ ભૂમિમાં ન જાય કે ન આવે.
૧.
અન્ય સ્થવિરના નિમિત્ત લાવેલ ગુચ્છક, રજોહરણ, કાંબળાના સંદર્ભ હેતુ જુઓ રજોહરણૈષણા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org