Book Title: Charnanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 810
________________ सूत्र १५९० विभिन्न स्थान मल-मूत्रादि परिष्ठापना निषेध से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा - इह खलु गाहावती वा जावकम्मकरीओ वा, सालीणि वा, वीहीणि वा, मुग्गाणि वा, मासाणि वा, तिलाणि वा, कुलत्थाणि वा, जवाणि वा, जवजवाणि वा, पइरिंसु वा परंति वा, पइरिस्संति वा, अण्णतरंसि वा तहष्पगारंसि थंडिलंसि णो उच्चार- पासवणं वोसिरेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा - आमोयाणि वा, घसाणि वा, भिलुयाणि वा, विज्जलाणि वा, खाणुयाणि वा, कडवाणि वा, पगत्ताणि वा, दरीणि वा, पदुग्गाणि वा, समाणि वा, विसमाणी वा अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार- पासवणं वोसिरेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा - माणुसरंधणाणि वा, महिसकरणाणि वा, वसभकरणाणि वा, अस्सकरणाणि वा, कुक्कुडकरणाणि वा, मक्कडकरणाणि वा, लावयकरणाणि वा, वट्टयकरणाणि वा, तित्तिरकरणाणि वा, कवोतकरणाणि वा, कपिंजलकरणाणि वा, अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार पासवणं वोसिरेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा - वेहाणसट्ठाणेसु वा, गिद्धपिट्ठट्ठाणेसु वा, तरुपडणट्ठाणेसु वा, मेरुपडणट्ठाणेसु वा, विसभक्खणाणे वा, अगणिफंडयट्ठाणेसु वा, अण्णतरंसि वा तहप्पगारसि थंडिलंसि णो उच्चार- पासवणं वोसिरेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा - आरामाणि वा, उज्जाणाणि वा, वणाणि वा, वणसंडाणि वा, देवकुलाणि वा, सभाणि वा, पवाणि वा अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार- पासवणं वोसिरेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा- अट्टालयाणि वा, चरियाणि वा, दाराणि वा, गोपुराणि वा, अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार- पासवणं वोसिरेज्जा । Jain Education International ७४१ चारित्राचार સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે કે, એ જગ્યામાં ગૃહસ્થો યાવત્ નોકરાણીઓએउमोह, धान्य, भग, तल, खड़छ, उपधी, ४९, જુવાર વાવ્યા છે, વાવે છે કે વાવશે તેમજ અન્ય એવી સ્થંડિલ ભૂમિમાં મળ- મૂત્રનો ઉત્સર્ગ ન કરે. સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે કે, અહીં ઉકરડો છે, બહુ ફાટેલી કે પોલી જમીન છે કાદવ છે, ઠુંઠું છે, શેરડી કે જુવારના સાંઠા પડ્યાં છે, મોટા બધા ખાડા છે, ગુફાઓ છે, કિલ્લાની દિવાલો છે, ઊંચી નીચી ભૂમિ છે અથવા અન્ય એવી ઘણી ભૂમિ ઉબડખાબડ છે, તેવી સ્થંડિલ ભૂમિમાં મળમૂત્રનો ઉત્સર્ગ ન કરે. સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે કે, જ્યાં મનુષ્યોના ભોજન રાંધવાના સ્થાન હોય, भ्यां लेंस, जजह, घोडा, भरधा, सावड, जत, તેતર, કબૂતર, કપિંજલ વગેરેના આશ્રય સ્થાન હોય તથા એવા કોઈ અન્ય સ્થાન હોય તેવી સ્થંડિલ ભૂમિમાં મળ- મૂત્રનો ઉત્સર્ગ ન કરે. સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે કે, જ્યાં માણસો ફાંસી ખાઈને મૃત્યુ પામતા હોય, પોતાના શરીરને ગીધો પાસે ભક્ષણ કરાવતા હોય તેમજ ઝાડ ઉપરથી પડી મરતા હોય, જ્યાં પર્વત परथी पड़ी, पायात दुरी, विष लक्षण उरी, અગ્નિમાં પ્રવેશ કરી મૃત્યુ પામતા હોય તેવી જગ્યામાં અથવા તેવા પ્રકારની કોઈ સ્થડિલ જગ્યામાં મળ- મૂત્રનો ઉત્સર્ગ ન કરે. સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે 3, भ्यां जाग, जगीया, उद्यान, वनदंड, हेवडुण, સભા, પરબ ઈત્યાદિ તેમજ તેવા પ્રકારના કોઈપણ (જાહે૨) સ્થળો હોય એવી સ્થંડિલ ભૂમિમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ ન કરે. સાધુ કે સાધ્વી સ્થંડિલ ભુમિના વિષયમાં એમ જાણે કે, જ્યાં અટારીઓ હોય, કિલ્લા અને નગરના વચ્ચેનો માર્ગ હોય, દરવાજો કે ફાટક હોય તથા તેવા પ્રકારની બીજી જગ્યા હોય તેવી સ્થંડિલ ભૂમિમાં મળ- મૂત્રનો ઉત્સર્ગ ન કરે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826