________________
७१८ चरणानुयोग
पडिग्गह आतावण णिसिद्धठाणा
१५३७. से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा पायं आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं पायं णो अनंतरहियाए पुढवीए- जाव- मक्कडासं ताणए आयावेज्ज वा, पयावेज्ज वा ।
से भिक्खू वा, भिक्खुणी वा अभिकंखेज्जा पायं आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं पायं थूणंसि वा जाव - कामजलंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे - जावचलाचले णो आयावेज्ज वा, पयावेज्ज वा ।
निषिद्ध स्थान पात्र आतापन निषेध
से भिक्खू वा, भिक्खुणी वा अभिकंखेज्जा पायं आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं पायं कुलियंसि वा - जाव - लेलुंसि वा, अण्णतरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे - जावचलाचले णो आयावेज्ज वा, पयावेज्ज वा ।
से भिक्खू वा, भिक्खुणी वा अभिकंखेज्जा पायं आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं पायं खंसि वा जाव - हम्मियतलंसि वा, अण्णतरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे - जावचलाचले णो आयावेज्ज वा, पयावेज्ज वा ।
-आ. सु. २, अ. ६, उ. १, सु. ६०० (ग) णिसिद्धठाणेसु पडिग्गह आयावणस्स पायच्छित्त सुत्ताई१५३८. जे भिक्खू अणंतरहियाए पुढवीए पडिग्गहं आयावेज्ज वा, पयावेज्ज वा, आयावेंतं वा, पयावेंतं वा साइज्जइ । जे भिक्खू ससिणिद्धा पुढवीए पडिग्ग आयावेज्ज वा, पयावेज्ज वा, आयावेतं वा, पयावेंतं वा साइज्जइ ।
जे भिक्खू ससरक्खाए पुढवीए पडिग्गहं आयावेज्ज वा, पयावेज्ज वा, आयावेंतं वा, पयावेंतं वा साइज्जइ ।
जे भिक्खू मट्टियाकडाए पुढवीए पडिग्गहं आयावेज्ज वा, पयावेज्ज वा, आयावेंतं वा, पयावेंतं वा साइज्जइ ।
जे भिक्खू चित्तमंताए पुढवीए पडिग्गहं आयावेज्ज वा, पयावेज्ज वा, आयावेतं वा, पयावेतं वा साइज्जइ ।
Jain Education International
सूत्र १५३७-३८ નિષિદ્ધ સ્થાનો પર પાત્ર સૂકવવાનો નિષેધ : १५३७. साधु अथवा साध्वी पात्र तापमां सूडववानी छा કરે તો તે પાત્રને લઈને સચિત્ત પૃથ્વીની નજીકની અચિત્ત ભૂમિ પર યાવત્ કરોળિયાનાં જાળાંયુક્ત સ્થાનમાં ન સૂકવે.
સાધુ અથવા સાધ્વી પાત્ર તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો, તે પાત્રને લઈને ઠૂંઠા પર યાવત્ સ્નાન ક૨વાના બાજોઠ પર અથવા બીજા કોઈ ઊંચા સ્થાન પર જ્યાં બરાબર બાંધેલું ન હોય યાવત્ જે હવાથી આમતેમ હલતું હોય એવા સ્થાન પર પાત્રને ન सूडवे.
સાધુ અથવા સાધ્વી પાત્રને તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો, તે પાત્રને લઈને ઈંટની કે માટીની દીવાલ પર યાવત્ શિલાખંડ પ૨ અથવા એવા જ કોઈ સ્થાન પર જ્યાં બરાબર બાંધેલું ન હોય યાવત્ હવાથી આમતેમ હલતું હોય એવા સ્થાન પર પાત્રને न सूडवे.
સાધુ અથવા સાધ્વી પાત્રને તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો, તે પાત્રને લઈને સ્તંભ પર થાવત્ મહેલની છત પર અથવા એવા પ્રકારના ઊંચા સ્થાન પર જ્યાં બરાબર બાંધેલું ન હોય યાવત્ હવાથી આમતેમ હલતું હોય એવા સ્થાન પર પાત્રને न सूवे.
નિષિદ્ધ સ્થાનો પર પાત્ર સૂકવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૫૩૮.જે ભિક્ષુ હંમેશા સચિત્ત પૃથ્વીની નજીકની અચિત્ત પૃથ્વીપર પાત્ર સૂકવે છે, (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ સ્નિગ્ધ પૃથ્વી પર પાત્રને સૂકવે છે, (सुडवावे छे ) अने सूडवनारनं अनुमोहन उरे छे.
જે ભિક્ષુ સચિત્ત રજવાળી પૃથ્વી પર પાત્ર સૂકવે છે, (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ સચિત્ત માટીથી વીખરાયેલી ભૂમિ પર પાત્ર સૂકવે છે, (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન हुरे छे.
જે ભિક્ષુ સચિત્ત પૃથ્વી પર પાત્ર સૂકવે છે, (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org