________________
६७० चरणानुयोग
अगड सुयाणं वसणस्स विहिणिसेहो पायच्छित्तं चરૂ૬. સે ગામંસિવા-પાવ-પનિવેન્નિવા વાડા, एगदुवाराए, एगनिक्खमण - पवेसाए नो कप्पइ बहूणं अगडसुयाणं एगयओ वत्थए ।
अल्पज्ञों निवास विधि निषेध तथा प्रायश्चित्त
अत्थि याइं णं केइ आयार-पकप्पधरे, नत्थि याई ાં છેફ છેઘુ વા, પરિહારે વા
नत्थि याइं णं केइ आयार पकप्पधरे से संतरा छेए વા, પરિહારે વા
से गामंसि वा जाव - सन्निवेसंसि वा अभिनिव्वगडाए, अभिनिदुवाराए, अभिनिक्खमण - पवेसाए नो कप्पइ बहूणं अगडसुयाणं एगयओ वत्थए । अस्थि याइं णं केइ आयार पकप्पधरे जे तत्तियं रयणं संवसर, नत्थि णं केइ छेए वा, परिहारे वा ।
नत्थि याइं णं केइ आयार पकप्पधरे जे तत्तियं रयणिं संवसइ, सव्वेसिं तेसिं तप्पत्तियं छेए वा, परिहारे वा ।
-વ ૩. ૬, સુ. ૨-૩
नितियवासं वसमाणस्स पायच्छित सुत्तं -
૧૬.
जे भिक्खू नितियं वासं वसइ, वसंतं वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं ।
Jain Education International
-નિ. ૩. ૨, સુ. ૩૭
उद्देसियाइसेज्जासु पवेसणस्स पायच्छित्त सुत्ताइं१३९७. जे भिक्खू उद्देसियं सेज्जं अणुप्पविसइ अणुप्पवितं वा साइज्जइ ।
जे भिक्खू सपाहुडियं सेज्जं अणुप्पविसइ अणुप्पविसंतं वा साइज्जइ ।
जे भिक्खू सपरिकम्मं सेज्जं अणुप्पविसइ अणुप्पविसंतं वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्धाइयं ।
-નિ. ૩. ૬, સુ. ૬૦-૬૨
सूत्र १३९५ - ९७ અલ્પજ્ઞો સાથે રહેવાનો વિધિ નિષેધ અને પ્રાયશ્ર્ચિત્ત : ૧૩૯૫.એક પ્રાકારવાળા, એક દરવાજાવાળા અને એક નીકળવાના પ્રવેશદ્વારવાળા ગામ યાવત્ વસ્તીમાં અનેક અકૃતશ્રુત (અલ્પજ્ઞ) સાધુઓને એક સાથે રહેવું કલ્પતું નથી.
જો તેઓમાં કોઈ એક આચારકલ્પધર હોય તો તે દીક્ષાછેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તના પાત્ર નથી. જો તેઓમાંથી કોઈ એક પણ આચારકલ્પર ન હોય તો તે મર્યાદા ઉલ્લંઘનના કારણે દીક્ષા-છંદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. અનેક પ્રાકારવાળા, અનેક દરવાજાવાળા અને અનેક પ્રવેશદ્વારવાળા ગામ યાવત્ વસ્તીમાં અનેક અકૃત (અલ્પજ્ઞ) સાધુઓએ એક સાથે રહેવું કલ્પતું નથી. જો તેઓમાં કોઈ એક આચારકલ્પધર ત્રીજા દિવસ સુધી તેમની સાથે રહે તો તે દીક્ષા-છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તના પાત્ર નથી.
જો તેઓમાંથી આચારકલ્પધર સાથે ત્રીજા દિવસ સુધી પણ ન રહે તો તે બધા મર્યાદા ઉલ્લંઘનના કારણે દીક્ષા-છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે.
હંમેશા રહેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ઃ
૧૩૯૬. જે સાધુ હંમેશા અથવા કલ્પમર્યાદાથી વિશેષ રહે છે, (રહેવાનું કહે છે) રહેનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.
ઔદ્દેશિક આદિ શૈયાઓમાં પ્રવેશનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૩૯૭.જે સાધુ ઔદ્દેશિક શૈયાઓમાં પ્રવેશ કરે છે, (કરાવે છે) અને ક૨ના૨નું અનુમોદન કરે છે.
જે સાધુ સપાહુડ (સાધુના નિમિત્તે બનાવતી વખતે ફેરફાર કરીને બનાવેલી) શૈયામાં પ્રવેશ કરે છે, (કરાવે છે) અને કરનારનું અનુમોદન કરે છે.
જે સાધુ પરિકર્મ સહિત શૈયામાં પ્રવેશ કરે છે, (કરાવે છે) અને કરનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org