________________
सूत्र १३९२-९४ जलयुक्त उपाश्रय निवास विधि निषेध तथा प्रायश्चित्त
चारित्राचार ६६९ हुरत्था य उवस्सयं पडिलेहमाणे नो लभेज्जा, एवं કદાચ ગવેષણા કરવા છતાં પણ અન્ય ઉપાશ્રય ન से कप्पइ एगरायं वा, दुरायं वा वत्थए।
મળે તો ઉપર્યુક્ત ઉપાશ્રયમાં એક કે બે રાત્રી રહેવું
કલ્પ છે. जे तत्थ एगरायाओ वा, दुरायाओ वा, परं वसइ से જેઓ ત્યાં એક કે બે રાતથી વધુ રહે છે તો મર્યાદા सन्तरा छेए वा, परिहारे वा।
ઉલ્લંધનના કારણે દીક્ષા-છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્તને
- ઋ. ૩. ૨, ૪. ૪ પાત્ર બને છે. सीओदजुत्त उवस्सय वसण विहि-णिसेहो
પાણીવાળા ઉપાશ્રયમાં રહેવાનો વિધિ નિષેધ તથા પાછi –
પ્રાયશિચત્ત : १३९२. उवस्सयस्स अंतोवगडाए सीओदग-वियडकुम्भे ૧૩૯૨. ઉપાશ્રયની અંદર અચિત્ત ઠંડા પાણી અથવા ગરમ
वा, उसिणोदगवियडकुम्भे वा, उवनिक्खित्ते सिया, પાણી ભરેલા કળશ રાખેલા હોય તો સાધુ અથવા नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा,
સાધ્વીને ત્યાં યથાલંદકાળ' પણ રહેવું કલ્પતું નથી. अहालंदमवि वत्थए । हुरत्था य उवस्सयं पडिलेहमाणे नो लभेज्जा, एवं
કદાચ ગવેષણા કરવા છતાં પણ અન્ય ઉપાશ્રય ન મળે से कप्पइ एगरायं वा, दुरायं वा वत्थए ।
તો ઉપર્યુક્ત ઉપાશ્રયમાં એક કે બે રાત્રી રહેવું કહ્યું છે. जे तत्थ एगरायाओ वा, दुरायाओ वा, परं वसइ, જેઓ ત્યાં એક કે બે રાતથી વધુ રહે છે તો મર્યાદા से सन्तरा छेए वा, परिहारे वा ।
ઉલ્લંઘનના કારણે દીક્ષા-છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્તને - છપ્પ. ૩. ૨, મુ. ૬
પાત્ર બને છે. जोईजुत्त उवस्सय वसण विहि-णिसेहो
અગ્નિવાળા ઉપાશ્રયમાં રહેવાનો વિધિ નિષેધ તથા પાત્ત -
પ્રાયશ્ચિત્ત : १३९३. उवस्सयस्स अंतोवगडाए, सव्वराइए जोई झिया- ૧૩૯૩. ઉપાશ્રયની અંદર આખી રાત અગ્નિ બળે તો સાધુ एज्जा, नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा
અથવા સાધ્વીને ત્યાં યથાલંદકાળ' પણ રહેવું अहालंदमवि वत्थए ।
કલ્પતું નથી. हरत्था य उवस्सयं पडिलेहमाणे नो लभेज्जा. एवं કદાચ ગવેષણા કરવા છતાં પણ અન્ય ઉપાશ્રય ન से कप्पइ एगरायं वा, दुरायं वा वत्थए।
મળે તો ઉપર્યુક્ત ઉપાશ્રયમાં એક કે બે રાત્રી રહેવું
કલ્પ છે. जे तत्थ एगरायाओ वा, दुरायाओ वा, परं वसइ, જેઓ ત્યાં એક કે બે રાતથી વધુ રહે છે તો મર્યાદા से संतरा छेए वा, परिहारे वा ।
ઉલ્લંઘનના કારણે દીક્ષા-છેદ કે પરૂપ - M. ૩. ૨ કુ. ૬
પ્રાયશ્ચિત્તનો પાત્ર બને છે.
पईवजुत्त उवस्सय वसण विहि-णिसेहो पायच्छित्तं च- દીવાવાળા ઉપાશ્રયમાં રહેવાનો વિધિ નિષેધ તથા પ્રાયશ્ચિત્ત : १३९४. उवस्सयस्स अंतोवगडाए, सव्वराइए पईवे ૧૩૯૪,ઉપાશ્રયની અંદર આખી રાત દીવો બળે તો સાધુ दिप्पेज्जा नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा
અથવા સાધ્વીને ત્યાં યથાલંદકાળ' પણ રહેવું अहालंदमवि वत्थए।
કલ્પતું નથી. हुरत्था य उवस्सयं पडिलेहमाणे नो लभेज्जा, एवं કદાચ ગવેષણા કરવા છતાં પણ અન્ય ઉપાશ્રય ન से कप्पइ एगरायं वा, दुरायं वा वत्थए।
મળે તો ઉપર્યુક્ત ઉપાશ્રયમાં એક કે બે રાત્રી રહેવું
કલ્પ છે. जे तत्थ एगरायाओ वा, दुरायाओ वा, परं वसइ, જેઓ ત્યાં એક કે બે રાતથી વધુ રહે છે તો મર્યાદા से संतरा छए वा, परिहारे वा।
ઉલ્લંઘનના કારણે દીક્ષા-છેદ કે પરૂપ પ્રાયશિચત્તનો -#q. ૩. ૨, સુ. ૭
પાત્ર બને છે. Jain Education International For private & Personal Use Only
www.jainelibrary.org