________________
૬૭૨ ૨૨ાનુયો राजा समीप निवास प्रायश्चित्त
સૂત્ર ૨૪૦૨–૦૬ तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं ।
આવે છે. -રિ. ૩. ૮, યુ. ૨૨-૨૩ राय समीवे विहरणाई पायच्छित्त सुत्तं :
રાજાની પાસે રહેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૪૦૨, અઠ્ઠ પર્વ નાના “રૂટન અવqત્તા ૧૪૦૩, ‘આજે અહીં ક્ષત્રિય રાજા આવેલા છે', એમ જાણવા
परिवुसिए "जे भिक्खू ताए गिहाए ताए पएसाए છતાં પણ જે સાધુ એ ઘરોમાં, એ પ્રદેશમાં, એ ताए उवासंतराए, विहारं वा करेइ, सज्झायं वा સ્થાનમાં રહે છે, સ્વાધ્યાય કરે છે, અશન યાવતુ, करेइ, असणं वा-जाव-साइम वा आहारेइ, उच्चारं સ્વાદ્યનો આહાર કરે છે, મળમૂત્રનો પરિત્યાગ કરે वा पासवणं वा परिठ्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ।
છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિઘરસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं।
આવે છે. -રિ. ૩ ૨, મુ. ૨૨
અવગ્રહ ગ્રહણ વિધિ - ૫ पंचविहा उग्गहा:
પાંચ પ્રકારનાં અવગ્રહ : ૨૪૦૪ મેં ઉન્ન ! તેને મળવા શ્વવિદ્વયં-૬ ૧૪૦૪. હે આયુષ્મનું શિષ્ય ! મેં ભગવાન પાસેથી સાંભળ્યું खलु थेरेहिं भगवतेहिं पंचविहे उग्गहे पण्णत्ते,
છે કે, આ જિન પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ પાંચ
પ્રકારના અવગ્રહ અર્થાત સ્થાન ગ્રહણ અંગેની આજ્ઞા તે કદા
બતાવી છે, જેમ કે૨. વિદ્યારે,
૧. દેવેન્દ્ર-અવગ્રહ, ૨. રીના,
૨. રાજા-અવગ્રહ, ૩. હાર્વત છે,
ગૃહપતિ-અવગ્રહ, ૪ Ifી ૩TI,
સાગરિક-અવગ્રહ અને ५. साहम्मिय उग्गहे
સાધર્મિક - અવગ્રહ -મા. . ૨૭, ૩. ૨, સુ. દરેક उग्गह गहण विहि:
આશા ગ્રહણ કરવાની વિધિ : ૨૪૦૬, વિહવધુ ન વાસિની, સ વિ યવ મા દિં ૧૪૦૫ પોતાના પિતાના ઘરે જીવન નિર્વાહ કરનારી
अणुन्नवेयव्वा किमंग पुण पिया वा, भाया वा, पुत्ते પુત્રીની પણ આજ્ઞા લઈ શકાય છે. તો પિતા, वा, से वि या वि ओग्गहे ओगेण्हियव्वे। पहे वि ભાઈ, પુત્રનું તો કહેવું જ શું ? એમની પણ આજ્ઞા ओग्गहो अणन्नवेयव्वो।
ગ્રહણ કરવામાં આવે છે. રસ્તામાં રહેવું હોય તો તે -. રૂ. ૭, સુ. ર૪-રક
સ્થાનની પણ આજ્ઞા ગ્રહણ કરવી જોઈએ. पुव्वगहिय उग्गहस्स गहण विहि:
પૂર્વગ્રહિત અવગ્રહને ગ્રહણ કરવાની વિધિ : ૨૪૦૬. ત્થિ થા ટ્રસ્થ ઃ ૩વસ્મયપરિયાવન વત્તે ૧૪૦૬. કોઈ અચિત્ત ઉપયોગી વસ્તુ ઉપાશ્રયમાં હોય, તેના
परिहरणारिहे सच्चेव उग्गहस्स पुव्वाणुन्नवणा માટે પૂર્વની આજ્ઞાથી જેટલો સમય રહે તેટલો તેનો चिट्ठइ अहालंदमवि उग्गहे।
ઉપયોગ કરી શકાય છે. से वत्थूसु-अव्वावडेसु, अव्वोगडेसु, अमरपरिग्गहिएसु, જે વસ્તુ ઘરકામમાં ઉપયોગી ન હોય, કુટુંબમાં તે
अमरपरिग्गहीएसु सच्चेव उग्गहस्स पुव्वाणुन्नवणा વસ્તુનો ભાગ ન પડયો હોય, જેના પર કોઈનો चिट्ठइ अहालंदमवि उग्गहे।
હક્ક ન હોય અથવા કોઈ દેવ દ્વારા અધિકૃત હોય તો તેમાં પણ તે જ પૂર્વની આજ્ઞાથી તે વસ્તુ જેટલો સમય રહે તેટલો સમય રાખી શકાય છે.
૨. વિ. સ. ૨૬, ૩. ૨, મુ. ૨૦ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org