________________
६२८ चरणानुयोग
आकीर्ण संखडी गमन निषेध तथा दोष
अकरणिज्जं चे तं संखाए, एते आयाणा संति संचिज्जमाणा पच्चवाया भवंति ।
तम्हा से संजए णियंठे तहप्पगारं पुरेसंखडि वा, पच्छासंखडि वा संखडि संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए ।
-आ. सु. २, अ. १, उ. ३, सु. ३४० आइण्णसंखडीए गमण णिसेहो तद्दोसाइं च१२७६. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण जाणेज्जा गामं वा - जाव - रायहाणि वा, इमंसि खलु गामंसि वा - जाव - रायहाणिसि वा संखडि सिया, तं पि याई गामं वा जाव - रायहाणि वा संखडि संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए ।
केवली बूया आयाणमेयं ।
आइण्णोमाणं संखडि अणुपविस्समाणस्स
१.
पाएण वा पाए अक्कंतपुव्वे भवति, २. हत्थेण वा हत्थे संचालियपव्वे भवति,
३. पाएणं वा पाए आवडियपुव्वे भवति,
४. सीसेणं वा सीसे संघट्टियपुब्वे भवति, काण वा का, संखोभितपुव्वे भवति,
५.
६. दंडेण वा, अट्ठीण वा, मुट्ठीण वा, लेलुण वा, कवालेण वा अभिहतपुव्वे भवति,
७. सीतोदएण वा ओसित्तपुव्वे भवति,
८. रयसा वा परिघासितपुव्वे भवति,
९. अणेसणिज्जे वा परिभुत्तपुव्वे भवति,
१०. अण्णेसि वा दिज्जमाणे पडिगाहितपुव्वे भवति । तम्हा से संजते णियंठे तहप्पगारं आइण्णोमाणं संखडि संखडिपडियाए णो अभिसंधारेज्जा
गमणाए । - आ. सु. २, अ. १, उ. ३, सु. ३४२ उस्सवेसु आहारस्स गहण विही णिसेहो - १२७७ से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जा असणं वा जाव- साइमं वा अट्ठमी पोसहिएसु वा अद्धमासिएस वा मासिएस वा, दोमासिएस वा, तेमासिएस वा, चाउमासिएसु वा, पंचमासिएसु वा, छम्मासिएस वा ।
Jain Education International
सूत्र १२७६-७७
આ બધું સાધુના માટે અકરણીય છે. તેવું જાણી સંખડીમાં ન જવું જોઈએ. કારણકે સંખડીમાં જવું એ કર્મબંધનનું કારણ છે. એમાં જવાથી કર્મોનો સંગ્રહ વધે છે તથા પૂર્વોક્ત દોષ ઉત્પન્ન થાય છે. માટે સંયમી નિગ્રન્થ પૂર્વ સંખડી અથવા પશ્ચાત્ સંખડીમાં જવાનો વિચાર પણ ન કરે.
આકીર્ણ સંખડીમાં જવાનો નિષેધ તથા તેના દોષ : १२७५. साधु अथवा साध्वी ग्राम यावत् रा४धानीनां
વિષયમાં એમ જાણે કે આ ગ્રામ યાવત્ રાજધાનીમાં સંખડી છે તો તે ગ્રામ યાવત્ રાજધાનીમાં સંખડીની પ્રતિજ્ઞાથી જવાનો પણ વિચાર ન કરે.
કેવળી ભગવાને ફરમાવ્યું છે કે - એમ કરવાથી કર્મનું બંધન થાય છે.
આકીર્ણ અને અવમાન (જ્યાં થોડાને માટે ભોજન બનાવેલ હોય અને ઘણા પહોંચી જાય) એવી સંખડીમાં પ્રવેશ કરવાથી -
૧. પગથી પગ કચડાઈ જશે.
૨.
3.
હાથથી હાથને ઠોકર લાગશે.
पात्रनी हो.डरथी पात्र पडी ४शे.
४. भाथा साथे माथु लटका पडे.
૫. કાયાથી કાયાને વિક્ષોભ ઉત્પન્ન થાય.
5.
हंडथी, हाउअथी, मुट्ठीथी, ढेडांथी हीरांथी એકબીજા પર પ્રહાર થાય.
૭. (આનાથી અલગ) સચિત્ત પાણીના પણ તેના પર છાંટા લાગી શકે.
८. धूजथी भरी है.
૯. અનૈષણીક આહારનો ઉપભોગ કરવો પડે. १०. जीभ हेवानुं बेधुं पडे.
માટે તે સંયમી નિર્પ્રન્થ તે પ્રકારની આકીર્ણ અને જ્યાં થોડાને માટે ભોજન બનાવેલ હોય અને ઘણા પહોંચી જાય એવી સંખડીમાં જવાનો વિચાર જ ન કરે. ઉત્સવમાં આહાર ગ્રહણનાં વિધિ નિષેધ :
१२७७. साधु अथवा साध्वी गृहस्थना घरमा खाहार प्राप्ति
નિમિત્તે પ્રવેશ થવાથી અશન યાવત્ સ્વાદિમનાં વિષયમાં એવું જાણે કે આ આહાર આઠમના પૌષધના પારણા સંબંધી ઉત્સવ, તથા પાક્ષિક, मासि द्विमासि, त्रिमासि यातुर्मासिक, પંચમાસિક અને છમાસિક ઉપવાસનાં પારણા સંબંધી ઉત્સવ નિમિત્તે.
For Private & Personal Use Only
www.jainelibrary.org