________________
६३६ चरणानुयोग
शय्यातर उपजीवी ज्ञातिजन निमित्त आहार ग्रहण निषेध
सागारियस्स दासे वा, पेसे वा, भयए वा, भइन्नए वा बाहि वगडाए भुंजइ, निट्ठिए, निस अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पड़ पडिग्गाहेत्तए ।
-લવ. ૪. ૧, મુ. ૧૮
सागारियोपजीवी - णायगाणं आहार गहणस्स णिसेहो
૨૨૯. સરિયલ્સળાયર્ સિયા સાગરિયન્તાવળડાણ अंतो एगपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए ।
सागारियणायए सिया सागारियस्स एगवगडाए अंतो सागारियस्स अभिनिपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पर पडिग्गात्तए ।
सागारियरसणायए सिया सागारियस एगवगडाए बाहिं सागारियस्स एगपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिग्गात्तए ।
सागारियरसणायए सिया सागारियस्स एगवगडाए बाहि सागारियस्स अभिनिपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए ।
सागारियरसणायए सिया सागारियस्स अभिनिव्वगडाए एगदुवाराए एगनिक्खमण-पवेसाए अंतोसागारियस्स एगपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पर पडिग्गात्तए ।
Jain Education International
सागारियरसणायए सिया सागारियस्स अभिनिव्वगडाए एगनिक्खमण पवेसाए अंतो सागारियस्स अभिनिपया सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए ।
सूत्र १२९५ સાગરિકે દાસ, પ્રેષ્ય, ભૂતક અને નોકર માટે આહાર બનાવ્યો હોય તે તેમને અપ્રાતિહારિક રૂપે આપ્યો હોય અને તેઓ તે ઘરની બહારનાં ભાગમાં જમે ત્યારે તે આહારમાંથી આપે તો સાધુને લેવુ કલ્પે છે.
શય્યાતરનાં ઉપજીવી જ્ઞાતિજન નિમિત્તે બનેલા આહાર ગ્રહણનો નિષેધ :
૧૨૯૫.સાગારિકનો પરિવાર જો સાગારિકના ઘરમા સાગારિકના એક જ ચૂલા પર સાગારિકની સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ કરતો હોય તો તે આહારમાંથી નિર્પ્રન્થ- નિગ્રન્થિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી.
સાગારિકનો પરિવાર જો સાગારિકના ઘરમાં સાગારિકનાં ચૂલાથી બીજા ચૂલા પર સાગારિકની સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ કરતો હોય તો તે આહારમાંથી નિગ્રન્થ- નિર્ઝન્થિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. સાગારિકનો પરિવાર જો સાગારિકના ઘરના બાહ્ય વિભાગમાં સાગારિકના ચૂલા પર સાગરિકની સામગ્રીથી આહાર બનાવી જીવન નિર્વાહ કરતો હોય તો તે આહારમાંથી નિર્પ્રન્થ-નિન્થિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. સાગારિકનો પરિવાર જો સાગારિકના ધરની બહાર સાગારિકના ચૂલાથી ભિન્ન ચૂલા પર સાગરિકની સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ કરતો હોય તો તે આહારમાંથી નિગ્રન્થ- નિન્થિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. સાગારિકનો પરિવાર જો સાગારિકના ઘરના ભિન્ન ગૃહ વિભાગમાં તથા એક નિષ્ક્રમણ- પ્રવેશદ્વારવાળા ગૃહમાં સાગારિકના ચૂલા પર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ કરતો હોય તો તે આહારમાંથી નિગ્રન્થ- નિગ્રન્થિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. સાગારિકનો પરિવાર જો સાગારિકનાં ઘરનાં ભિન્ન ગૃહ વિભાગમાં તથા એક નિષ્ક્રમણ-પ્રવેશદ્વારવાળા ગૃહમાં સાગારિકનાં ચૂલાથી ભિન્ન ચૂલા પર સાગારિકની સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ કરતો હોય તો તે આહારમાંથી નિર્પ્રન્થનિર્ઝન્થિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org