________________
४४८ चरणानुयोग
गढिए अणुपरियट्टमाणे । संधिं विदित्ता इह मच्चिएहिं ।
एस वीरे पसंसिते जे बद्धे पडिमोयए ।
આ. સુ. શ્ન, અ. ૨, ૩, ૬, સુ. ૬૦-૬
कामभोगे आसत्ति - णिसेहो -
८५७. लद्धे कामे ण पत्थेज्जा, विवेगे एसमाहिए । आरियाई सिक्खेज्जा, बुद्धाणं अंतिए सया || સુય. સુ. શ્ન, અ. ૧, ૪. ૩૨
-
कामभोग- आसक्ति-निषेध
૮૮. શિન્દ્રે સદ્-સેતુ, ગરંભેસુ ગળિસિત્તે 1 सव्वेतं समयातीतं, जमेतं लवितं बहुं ।।
-
८५९. लद्धा हुरत्था पडिलेहाए आगमेत्ता आणवेज्जा अणासेवया ।
સૂય. સુ. , . ૬, 7. ૩૧
कामगुणे मुच्छा - णिसेहो
८६०. जे गुणे से आवट्टे जे आवट्टे से गुणे ।
આ મુ. ૬, ૩. ૧, ૩. o, સુ. ૨૪૧(7)
Jain Education International
उड्ढ अहं तिरियं पाईणं पासमाणे रूवाई पासति, सुणमाणे सद्दाई सुणेति ।
एस लोगे वियाहिए !
एत्थ अगुत्ते अणाणाए ।
उड् अहं तिरियं पाईणं मुच्छमाणे रूवेसु मुच्छति, सावि ।
पुणो पुणो गुणासाए वकसमायारे पत्ते गारमावसे ।
ઞ. સુ. , ઞ. ૨, ૩, ૬, સુ. ૪o
सदसवणासत्ति - णिसेहो
८६१. से भिक्खू वा भिक्खुणी वा मुइंगसद्दाणि वा
नंदीसद्दाणि वा झल्लरीसद्दाणि वा अण्णतराणि वा तहप्पगाराइं विरूवरूवाई वितताई सद्दाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए ।
सूत्र ८५७-६१ કામભોગોમાં આસક્ત પુરુષ સંસારમાં પરિભ્રમ કર્યા કરે છે. આ સંધિ (મરણધર્મા શરીર) ને જાણી વિરક્ત બને.
તે શૂરવીર પ્રસંશનીય છે, તે જ વ્યક્તિ સંસારના બંધનમાં બંધાયેલ પ્રાણીઓને મુક્ત કરે છે.
કામભોગોમાં આસક્તિનો નિષેધ -
૮૫૭.સાધુ પ્રાપ્ત થયેલ કામભોગોની ઈચ્છા ન કરે, તેને જ વિવેક કહ્યો છે. સાધુ આચાર્ય આદિ જ્ઞાનીજનો પાસેથી હંમેશા આચારની શિક્ષા પ્રાપ્ત કરે,
૮૫૮.શબ્દ યાવત્ સ્પર્શમાં અનાસક્ત રહે, તેમ જ સાવદ્ય અનુષ્ઠાન ન કરે. અહીં સાધુ માટે જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે સંપૂર્ણ-વૈકાલિક છે.
૮૫૯.દીર્ઘદષ્ટિથી વિચાર કરીને જાએ કે પ્રાપ્ત થયેલા કામભોગો સેવન કરવા યોગ્ય નથી. તેથી બીજાને સેવન ન કરવાનો ઉપદેશ આપે, અને તેના કટુ પરિણામોનું શિષ્યને જ્ઞાન કરાવે, કામગુણોમાં મૂર્છાનો નિષેધ –
૮૬૦. જે ગુણ (શબ્દાદિ ઈન્દ્રિયોના વિષયો) છે તે આવર્ત અર્થાત્ સંસારના કારણો છે, અને જે આવર્ત છે તે ઈન્દ્રિયોના વિષયો છે.
આ જીવ ઉર્ધ્વ, અધો, તિી અને પૂર્વાદિ દિશાઓમાં વિવિધ રૂપોને જુએ છે. તેમ જ શબ્દોને સાંભળે છે. ઉદિશામાં, અધોદિશામાં, તિર્કી દિશામાં અને પૂર્વાદિ દિશાઓમાં, મનોજ્ઞ વસ્તુઓમાં અને મનોજ્ઞ શબ્દોમાં આસક્ત બને છે.
આ આસિત સંસાર કહેવાય છે.
જે શબ્દાદિ વિષયોમાં પોતાના ચિત્તની વૃત્તિનું ગોપન કરતા નથી, તે ભગવાનની આજ્ઞાની બહાર છે. જે વારંવાર શબ્દાદિ વિષયોમાં આસક્ત બની કુટિલતા-અસંયમનું આચરણ કરે છે તે પ્રમાદી છે. પોતાને ત્યાગી સાધુ કહેવડાવે છે, પણ વાસ્તવમાં તે ગૃહસ્થાવાસમાં જ છે. શબ્દશ્રવણમાં આસક્તિનો નિષેધ
કે
૮૬૧, સાધુ કે સાધ્વીએ કોઈ સ્થાને મૃદંગના શબ્દ, તબલાના શબ્દ, ઝાલરના શબ્દ અથવા આ પ્રકારના કોઈપણ વિતતવાદ્યોના શબ્દો સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર જવું ન જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org