________________
सूत्र
८७१-७२ अशरणभाव
चारित्राचार ४५५ णालं ते तव ताणाए वा सरणाए वा, तुम पि तेसिं (આવો સ્નેહ સંબંધ હોવા છતાં પણ) તે સ્વજન णालं ताणाए वा सरणाए वा।
તમારી રક્ષા કે શરણ માટે સમર્થ નથી. તેમ જ તમે
પણ તેની રક્ષા કરવા કે શરણ દેવામાં સમર્થ નથી. उवादीतसेसेण वा संणिहिसंणिचयो कज्जति इहमेगेसिं કેટલાક અસંયતીઓ ઉપભોગ પછી બચેલ વસ્તુઓ माणवाणं भोयणाए।
અથવા ભોગવ્યા વિનાની વસ્તુઓ બીજાના ઉપભોગ માટે ઉપયોગી થશે તેમ માની રાખી મૂકે છે. તેમાંથી તે કેટલાંક ગૃહસ્થો માટે ભાગભોજન આદિના
ઉપયોગમાં લે છે. ततो से एगया रोगसमुप्पाया समुप्पज्जंति ।
(ભોગપભોગનાં કારણે) પાપનાં ઉદયથી તેના
શરીરમાં રોગ કે ઉપદ્રવ ઉત્પન્ન થઈ જાય છે. जेहिं वा सद्धिं संवसति ते व णं एगया णियगा
જેની સાથે વસે છે તે કુટુંબીજનો (કોઢના રોગાદિથી पुव्विं परिहरंति, सो वा ते णियए पच्छा परिहरेज्जा । પીડિત) થયેલ વ્યક્તિને પહેલાં છોડી દે છે. ત્યારબાદ
તે રોગી સ્વયં તે સ્વજનોને છોડી દે છે. णालं ते तव ताणाए वा सरणाए वा, तुम पि तेसिं
હે પુરુષ ! તે સ્વજન તારી રક્ષા કે શરણ માટે સમર્થ णालं ताणाए वा सरणाए वा।
નથી. તેમજ તું પણ તેની રક્ષા કરવા કે શરણ દેવા - મા. મુ. ૨, , ૨, ૩, ૬, સુ. ૬૬ (૩)-૬૭
સમર્થ નથી.
८७१. एते जिता भो ! न सरणं,
बाला पंडितमाणिणो । हेच्चा णं पुव्वसंजोगं,
सिया किच्चोवदेसगा ।।
तं च भिक्खू परिण्णाय,
विज्ज तेसु ण मुच्छए। अणुक्कसे अप्पलीणे,
मज्झेण मुणि जावए।1
૮૭૧, હે શિષ્યો ! આ(અસંવૃત્ત) સાધુ (પરિષહ ઉપસર્ગ રૂપ
શત્રુઓથી) પરાજિત છે, (માટે) તે શરણ લેવા યોગ્ય નથી, અથવા શરણ દેવામાં સમર્થ નથી. પોતે અજ્ઞાની હોવા છતાં પણ પોતાને પંડિત માને છે, પૂર્વ સંયોગ (ધનસંપત્તિ) આદિનો ત્યાગ કરીને પણ (બીજા આરંભ પરિગ્રહમાં) આસક્ત છે. વળી ગૃહસ્થોને સાવદ્ય કાર્યો માટે ઉપદેશ આપે છે. વિદ્વાન સંયમી સાધુ તેને (આરંભ પરિગ્રહમાં આસક્ત સાધુને) સારી રીતે જાણીને તેની સાથે પરિચય ન કરે. વસ્તુ-સ્વભાવનું મનન કરનાર મુનિને કદાચ તેનો સંસર્ગ થઈ જાય તો કોઈ પણ પ્રકારનું અભિમાન ન કરતાં, કોઈના પ્રતિ આસક્તિ ન રાખતાં રાગદ્વેષથી રહિત થઈને મધ્યસ્થભાવથી વિચરે. મોક્ષનાં સંબંધમાં કેટલાક મતવાદીઓનું કહેવું છે કે પરિગ્રહ રાખનાર અને આરંભ-હિંસા કરનાર પણ મોક્ષ પામે છે. પરંતુ નિગ્રન્થ ભિક્ષ અપરિગ્રહી અને
અનારંભીના શરણે જાય. કર્મ વેદતી વેળાએ કોઈ શરણ થતું નથી : ૮૭૨.જે મનુષ્ય અજ્ઞાનને વશ થઈ પાપમય પ્રવૃત્તિઓ
કરીને ધન ઉપાર્જન કરે છે- તે જીવ વાસનાની જાળમાં ફસાઈને અનેક કર્મોથી બંધાઈ નરકમાં જાય છે.
सपरिग्गहा य सारंभा इहमेगेसि आहियं । अपरिग्गहे अणारंभे भिक्खू ताणं परिव्वए ।।
- સૂા. સુ. ૧, ૨, ૩૪, I. -
कम्मवेयणकाले न को वि सरणं८७२. जे पावकम्मेहिं धणं मणुसा
समाययन्ती अमई गहाय । पहाय ते “पास पयट्टिए” नरे
वेराणुबद्धा नरयं उवेन्ति ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org