________________
सूत्र
१०१३-१७
मुसाई भासाणं णिसेहो :
१०१३. मुसं परिहरे भिक्खू, न य ओहारिणि वए । भासादोस परिहरे, मायं च वज्जए सया
मृषावाद आदि भाषा निषेध
न लवेज्ज पुट्ठो सावज्जं, न निरडुं न मम्मयं । अप्पणट्ठा परडा वा, उभयस्संतरेण वा ।।
3ત્ત. અ. ?, . ૨૪-૨૬
सच्चामोसा भासा णिसेहो : १०२४. भासमाणो न भासेज्जा, गेय वफेज्ज मम्मयं । मातिद्वाणं विवज्जेज्जा, अणुवीयि वियागरे ।
तत्थिमा ततिया भासा, जं वदित्ताऽणुतप्पती । जं छन्नं तं न वत्तव्वं, एसा आणा नियंठिया ।। -સૂય. સુ. , 4. ૬, ૪. ૨૯-૨૬
१०१५. एच अनुमन्नं वा, जं तु नामेइ सासय । सभासं सच्चमोस च, तंपि धीरो विवज्जए ||
वितहं पि तहामुत्तिं, जं गिरं भासए नरो । तम्हा सो पुट्ठो पावेणं, किं पुण जो मुसं वए ?
अवण्णवायाइयस्स णिसेहो : १०१६. अवण्णवायं च परम्मुहस्स, पच्चक्खओ पडिणीयं च भासं ओहारिणि अप्पियकारिणि च, भासं न भासेज्ज सया स पुज्जी ।।
I
|| સ. ૩૧. ૬, ર. ૪-૬
Jain Education International
૬૧. અ ૬, ૩. ૨, ૪. ૨
सावज्ज वयण णिसेहो : २०१७. तत्र सावज्जं जोगं, परस्सऽट्ठाए निट्ठियं ।
कीरमाणं ति वा नच्चा, सावज्जं नाऽलवे मुणी ।।
-૨૧. શ્ર. ૭, |. ૪૦
चारित्राचार ५२७
મૃષા આદિ ભાષાઓનો નિષેધ :
૧૦૧૩. ભિક્ષુ અસત્યનો ત્યાગ કરે, નિશ્ચયાત્મક ભાષા ન બોલે. ભાષાના અન્ય પરિહાર તથા સંશય આદિ દોષોને પણ છોડે, માયાનો સદા પરિત્યાગ કરે. કોઈના પૂછવાથી પણ પોતાના માટે, બીજાના માટે અથવા બંનેને માટે પાપકારી ભાષા, નિરર્થક ભાષા અને મર્મને પ્રગટ કરનારી ભાષા ન બોલે.
સત્યામૃષા (મિશ્ર) ભાષાઓનો નિષેધ :
૧૦૧૪, સાધુ ધર્મ સંબંધી ભાષણ કરવા છતાં પણ ભાષણ ન કરવાવાળા (મૌની) સમાન છે. તે મર્મસ્પર્શી ભાષા ન બોલે. માતૃ સ્થાન-માયા પ્રધાન વચનનો ત્યાગ કરે, જે કંઈ પણ બોલે પહેલા તત્ સબંધી જોઈ વિચારીને બોલે.
ચાર પ્રકારની ભાષામાં ત્રીજી મિશ્ર ભાષા છે, તે અસત્યથી ભળેલી છે. માટે સાધુ તેનો પ્રયોગ ન કરે, જે બોલ્યા પછી પશ્ચાતાપ કરવો પડે તેવી ભાષા ન બોલે, તથા જે વાતને બધા માણસો છુપાવતા હોય તેવી વાતો પણ સાધુ ન કરે. આ નિર્પ્રન્થ (ભગવાન મહાવીરની) ની આજ્ઞા છે.
૧૦૧૫, વિચારશીલ સાધુ સાવદ્ય અને કર્કશ ભાષાઓનું તથા એવા જ પ્રકારની બીજી ભાષાઓ જે બોલવાથી પુરુષાર્થરૂપ મોક્ષની વિઘાતક હોય છે. પછી ભલે તે મિશ્ર ભાષા હોય કે સત્યભાષા હોય તેનો વિશેષરૂપે પરિત્યાગ કરે.
જે મનુષ્ય સત્ય પદાર્થના જેવા પ્રકારની આકૃતિવાળા અસત્ય પદાર્થને પણ સત્ય કહે છે, તે પણ જો પાપ કર્મનો બંધ કરે છે, તો પછી જે માત્ર અસત્ય જ બોલે છે તેના વિષયમાં તો કહેવું જ શું?
અવર્ણવાદ આદિનો નિષેધ :
૧૦૧૬. કોઈ પણ મનુષ્યની પાછળ તેનાં અવર્ણવાદ કદિ ન બોલે, પ્રત્યક્ષમાં વેર- વિરોધ થાય તેવી ભાષા દિ ન બોલે તથા નિશ્ચયાત્મક અને કોઈનું અપ્રિય કરનારી ભાષા પણ ન બોલે, તે જ સાધુ ખરેખર પૂજ્ય છે.
સાવદ્ય વચનનો નિષેધ :
૧૦૧૭.સાધુ બીજાના માટે કરેલાં અથવા કરવામાં આવતા સાવધ વ્યાપારને જાણી સાવદ્ય વચન ન બોલે.
For Private & Personal Use Only
www.jainelibrary.org