________________
सूत्र
૬૦૪૬-૪૩
सुक्कीयं वा सुविक्कीयं, अकेज्जं केज्जमेव वा । इमं गेह इमं मुंच, पणियं नो वियागरे ।
संदेश विषयक भाषा - विवेक
अप्पग्धे वा महग्घे वा, कए वा विक्कए वि वा । पणियट्ठे समुप्पन्ने, अणवज्जं वियागरे ।।
-૪, ૬. ૭, ૪. ૪૨-૪૬-૪૬
संदेसविसए भासा विवेगो :
१०४१. सव्वमेयं वइस्सामि, सव्वमेयं ति नो वए । अणुवीइ सव्वं सव्वत्थ, एवं भासेज्ज पण्णवं ॥ –સ. 4. ૭, ૬, ૪૪
अप्पफरुसवयणस्स पायच्छित्त सुत्तं : १०४२. जे भिक्खू लहुसगं फरुसं वयइ, वयंतं वा
साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं अणुग्घाइयं ।
Jain Education International
-નિ. ૩. ૨, ૬. ૨૮
आगाढाइवयणस्स पायच्छित्त सुत्तं :
१०४३. जे भिक्खू भिक्खूं आगाढं वयइ वयंतं वा
ભાષા- સમિતિનાં પ્રાયશ્ચિતો
साइज्जइ ।
जे भिक्खू भिक्खूं फरुसं वयइ वयंतं वा
साइज्जइ ।
जे भिक्खू भिक्खूं आगाढ - फरुसं वयइ वयंतें वा
साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं ।
चारित्राचार ५३५ (વ્યાપાર વિષયક વર્ણન કરતાં- કોઈ વ્યક્તિ મુનિને અમુક પદાર્થ દેખાડે ત્યારે સાધુ તેને) આ પ્રમાણે ન બોલે કે,- તમે આ માલ ખરીદ્યો તે ઠીક કર્યુ,' 'આ વસ્તુ વેચી તે બરાબર કર્યું', 'આ માલ ખરીદવા યોગ્ય છે', 'ખરીદવા યોગ્ય નથી', (આ વસ્તુમાં લાભ થશે અથવા નહિ થાય, તેથી) 'ખરીદી લો, અથવા વેચી નાંખો’. સંયમી એવું નહિં બોલે.
-નિ. ૩. શ્ય, સુ. ૬-૩
અલ્પ મૂલ્યવાન અથવા બહુમૂલ્યવાન કરિયાણાં સંબંધમા લે-વેચ માટે કોઈ પૂછે તો ભિક્ષુએ નિરવદ્ય વચનથી ઉત્તર આપે, (જેમ કે,- આ વ્યાપાર વ્યવસાયથી સાધુઓ નિવૃત્ત થયેલ હોવાના કારણે તે સંબંધમાં અમને બોલવાનો અધિકાર નથી’.
સંદેશ વિષયક ભાષા વિવેક ઃ
૧૦૪૧.(કોઈ સંદેશ આપે તો) તમારો યથાતથ સંદેશ પૂરો આપી દઈશ'. મારો આ સઘળો સંદેશ તેમને આપી દેજો.- એવું સંયમી ન કહે. પરંતુ પ્રજ્ઞાવાન સાધુ સર્વ સ્થાને પૂર્વાપરનો સંપૂર્ણ વિચાર કરીને જ બોલે. જેથી કર્મબંધન ન થાય.
- ૪
અલ્પ કઠોર વચન કહેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર :
૧૦૪૨. જે ભિક્ષુ અલ્પ કઠોર વચન કહે છે, (કહેવડાવે છે,) કહેનારનું અનુમોદન કરે છે.
તેને માસિક અનુદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.
અગાઢ વચનોનું પ્રાયશ્ચિત સૂત્ર :
૧૦૪૩.જે ભિક્ષુ, ભિક્ષુને અપશબ્દ કહે છે, (કહેવડાવે છે) કહેનારનું અનુમોદન કરે છે,
જે ભિક્ષુ, ભિક્ષુને કઠોર શબ્દ કહે છે, (કહેવડાવે છે) કહેનારનું અનુમોદન કરે છે,
જે ભિક્ષુ, ભિક્ષુને અપશબ્દ અને કઠોર શબ્દ કહે છે, (કહેવડાવે છે) કહેનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org