________________
सूत्र १०३४-३६ कथन-योग्य-अयोग्य भाषा
चारित्राचार ५३३ વિધિ- નિષેધ કલ્પ- ૩ वत्तव्वा अवत्तव्वा य भासा :
કહેવા ન કહેવા યોગ્ય ભાષા : ૨૦૩૪. માતા, રિસંવાય પUવં | ૧૦૩૪. પ્રજ્ઞાવાન સાધુ સત્યાદિ ચારેય પ્રકારની ભાષાના दोण्हं तु विणयं सिक्खे, दो न भासेज्ज सव्वसो ।।
સ્વરૂપને જાણીને તે પૈકી બે ઉત્તમ પ્રકારની ભાષાનો શુધ્ધ પ્રયોગ વિવેકપૂર્વક કરતાં શીખે: શેષ બે
પ્રકારની ભાષા સર્વથા ન જ બોલે, जा य सच्चा अक्त्तव्वा, सच्चामोसा य जा मुसा ।
જે ભાષા સત્ય છે, પરંતુ (સાવદ્ય એટલે પાપકારી जा य बुद्धेहिऽणाइण्णा, न तं भासेज्ज पण्णवं ।।
હોવાથી) બોલવા યોગ્ય નથી. સત્ય મૃષા અને -સ, ઝ, ૭, . -૨ મૃષા તીર્થકરોએ ત્યાજ્ય ભાષા બતાવી છે. માટે
તેવી ભાષાને પ્રજ્ઞાશીલ સંયમી સાધુ બિલકુલ ન
બોલે. दाणविसए भासा विवेगो :
દાન સંબંધી ભાષા વિવેકઃ १०३५. तहागिरं समारंभ अत्थि पुण्णं ति णो वदे । ૧૦૩૫.(સચિત્ત અન્ન કે જલ દાન આપવામાં પુન્ય થાય છે अहवा णत्थि पुण्णं ति, एवमेयं महब्भयं ।।
કે નહિં) એવો પ્રશ્ન કોઈ સાધુને પૂછે, તો તેના વચન સાંભળીને સાધુ પુન્ય છે'. અથવા અન્ય નથી'. એવું ન કહે. એવું કહેવું પણ શ્રમણ માટે
મહાભયનું કારણ છે. दाणट्ठयाए जे पाणा, हम्मति तस-थावरा ।
કારણ કે સચિત્ત અન્ન કે જલ દાન આપવામાં ત્રસ तेसिं सारक्खणट्ठाए, तम्हा अस्थि त्ति णो वए ।।
અને સ્થાવર જીવોની હિંસા થાય છે. તેથી તેમની
રક્ષા માટે 'પુન્ય છે', એવું પણ શ્રમણ ન કહે. जेसिं तं उवकप्पेंति, अण्ण-पाणं तहाविहं ।
જે પ્રાણીઓને સચિત્ત અન્ન, પાણી આપવા માટે तेसिं लाभंतरायं ति, तम्हा णत्थि त्ति णो वदे ।।
તૈયાર કરવામાં આવે છે, તેમનાં લાભમાં અંતરાય
પડે છે, માટે 'પુન્ય નથી' એવું પણ શ્રમણ ન કહે. जे य दाणं पसंसंति, वहमिच्छंति पाणिणं ।
(જીવહિંસા દ્વારા નિષ્પન્ન) દાનની જે પ્રશંસા કરે છે जे य णं पडिसेहंति, वित्तिच्छेयं करेंति ते ।।
તે પ્રાણીઓના વધની ઈચ્છા કરે છે અને જેઓ દાનનો નિષેધ કરે છે તેઓ પ્રાણીઓની જીવિકાનું
છેદન કરે છે. दुहओ वि ते ण भासंति, अत्थि वा नत्थि वा पुणो । (સચિત્ત પદાર્થોના આરંભનાં ત્યાગી સાધુ પૂર્વોક્ત अयं रयस्स हेच्चाणं, णिव्वाणं पाउणंति ते ।।
જીવહિંસા જનિત દાનના વિષયમાં) પુન્ય છે' -સૂય. સુ. ૬, પૃ. ૪, ૫, ૬૭ર૬ અથવા 'પુન્ય નથી'. એ બંને વાત કહેતા નથી. આ
રીતે કર્મોના આગમન (આશ્રવ) નો ત્યાગ કરીને
સાધુઓ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. अहियगारिणी भासा विवेगो:
અહિતકારી ભાષા વિવેક : १०३६. अपच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । ૧૦૩૬. સંયમી સાધક પૂછયા વિના ઉત્તર ન આપે, બીજા पिट्ठिमंसं न खाएज्जा, मायामोसं विवज्जए ।।
બોલતા હોય ત્યારે વાત કાપીને વચ્ચે ન બોલે, પીઠ પાછળ કોઈની નિંદા ન કરે તથા બોલવામાં
માયાચાર તથા અસત્યનો બિલકુલ ઉપયોગ ન કરે. अप्पत्तियं जेण सिया, आसु कुप्पेज्ज वा परो ।
જે ભાષા બોલવાથી બીજાને અવિશ્વાસ પેદા થાય सव्वसो तं न भासेज्जा, भासं अहियगामिणि ।।
અથવા બીજા ક્રોધિત થાય, જેનાથી કોઈનું અહિત
થાય એવી ભાષા સાધુ ન બોલે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org