________________
सूत्र १०८५-८८ भिक्षा काले गमन विधान
चारित्राचार ५४९ ૨૦૮૧. ઇUTલોરિં સરું, પેકં નાનસ / ૧૦૮૫. શ્રોતેન્દ્રિયને સુખ ઉત્પન્ન કરનાર શબ્દોમાં दारुणं कक्कसं फासं, कारण अहियासए ।।
રાગભાવ સ્થાપન ન કરે તથા અનિષ્ટ તથા કર્કશ - . ૩૫. ૮, W. રદ્દ
સ્પર્શને કાયા વડે સહન કરે. १०८६. अतितिणे अचवले, अप्पभासी मियासणे । ૧૦૮૬. (સંયમી) ગુસ્સાથી બડબડાટ ન કરે, તેમ જ हवेज्ज उयरे दंते, थोवं लटुं न खिंसए ।।
અચપલ, ભોજનમાં પરિમિત, અલ્પભાજી અને
ભોજન કરવામાં દાન્ત બને, કદાચ દાતા અલ્પ - અ. ૮, W. ૨૬
આહાર આપે તો તે થોડું મળવાથી ખીજે પણ નહિ.
भिक्खाकाले एव गमणविहाणं : १०८७. कालेण निक्खमे भिक्ख, कालेण य पडिक्कमे ।
अकालं च विवज्जेत्ता, काले कालं समायरे ।।
अकाले चरसि भिक्खू कालं न पडिलेहसि । अप्पाणं च किलामेसि, सन्निवेसं च गरिहसि ।।
सइ काले चरे भिक्खू, कुज्जा पुरिसकारियं । अलाभो त्ति न सोएज्जा, तवो त्ति अहियासए ।।
-સ. ૩. ૧, ૩. ૨ T. ૪-૬
गवेसणाकाले चिट्ठणाई विही : १०८८. असंसत्तं पलोएज्जा, नाइदूरावलोयए ।
उप्फुल्लं न विणिज्झाए, नियट्टेज्ज अयंपिरो ।।
ભિલા કાળમાં જ જવાનું વિધાન : ૧૦૮૭. સાધુ ભિક્ષાનો જે સમય હોય તે સમયમાં ભિક્ષાને
માટે જાય અને સમય પર પાછો આવે. વળી અકાળને છોડીને જે સમયે જે કાર્ય કરવાનું હોય તે સમયે યોગ્ય કાર્ય કરે. હે મુનિ! તું અકાળમાં ગોચરી માટે જઈશ અને સમયને ઓળખીશ નહિં, 'તો તારા આત્માને ખેદ થશે અને તું ગામની પણ નિંદા કરીશ”. સાધ ભિક્ષા યોગ્ય કાળે ભિક્ષાને માટે જાય, પુરુષકાર પરાક્રમ કરે, અલાભ થવા પર શોક ન કરે. આજે સહેજે તપ થઈ ગયુ”. એવો શુભ
વિચાર કરીને સુધાદિ પરિષદને સહન કરે. ગવેષણાકાળમાં ઊભા રહેવા આદિની વિધિ : ૧૦૮૮, ગૃહસ્થને ઘેર ગયેલો સાધુ અનાસકિત થઈને જુવે,
અતિ દૂરથી ન જુએ, હર્ષિત દૃષ્ટિથી પણ ન જુએ, (ભિક્ષા ન મળતાં) દીન વચન કે ક્રોધયુક્ત વચન બોલ્યા વગર પાછો ફરે. ગોચરીએ ગયેલો સાધુ અતિભૂમિમાં અર્થાત્ મર્યાદા બહારની ભૂમિમાં ન જાય. કુળની ભૂમિને જાણીને મર્યાદિત ભૂમિ પર જ જાય. વિચક્ષણ સાધુ મર્યાદિત ભૂમિ પર જઈને ઊભો રહે ત્યારે તે ભૂમિનું સારી રીતે પ્રતિલેખન કરે. તેમજ ઊભો રહીને સ્નાનગૃહને કે મલ વિસર્જન કરવાના સ્થાનને ન જુએ. સર્વેન્દ્રિયોને સમાધિમાં રાખનાર મુનિ પાણી, માટી, બીજ અને હરિતકાયને લાવવાના માર્ગને છોડીને શાંતિથી ઊભો રહે.
अइभूमिं न गच्छेज्जा, गोयरग्गगओ मुणी । कुलस्स भूमि जाणित्ता, मियं भूमिं परक्कमे ।।
तत्थेव पडिलेहेज्जा, भूमिभाग वियक्खणो । सिणाणस्स य वच्चस्स, संलोगं परिवज्जए ।।
दगमट्टियआयाणे, बीयाणि हरियाणि य । परिवज्जेतो चिट्ठज्जा, सव्विंदियसमाहिए ।।
૨.
૩. મ. ૨, II. ૩૨ (૪) તથા પોરિસી, મત્તપા વેસાણ - (ખ) પ્રાચીનકાળમાં ભોજનનો સમય પ્રાય: મધ્યાહૂનનો જ હતો. એવું ઘણા કહે છે. પરંતુ આગમમાં પ્રાત:કાળના ભોજનનો ઉલ્લેખ મળે છે. (શેષ ટિપ્પણ આગળ જુઓ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org