________________
५५२ चरणानुयोग एषणा क्षेत्र प्रमाण
सूत्र १०९४-९६ असणं वा-जाव-साइम वा उवक्खडिज्जमाणं पेहाए અશન યાવત્ સ્વાદિમ રાંધવાની ક્રિયા ચાલુ હોય, पुरा अप्पजूहिए ।
અથવા પહેલાં આવેલાને દેવાઈ ગયું હોય, सेवं णच्चा णो गाहावतिकलं पिंडवायपडियाए
તો એ જાણી ગૃહસ્થના ઘરમાં આહાર-પાણી માટે णिक्खमेज्ज वा, पविसेज्ज वा ।
ન પ્રવેશ કરે, ન નિકળે.. सेत्तमायाए एगतमवक्कममेज्जा, एगंतमवक्कमित्ता
ગૃહસ્થના ઘરે સાધુ કદાચિત પહોચી ગયા હોય તો अणावायमसंलोए चिट्ठज्जा ।
એકાંતમાં ચાલ્યા જાય, જ્યાં આવાગમન ન હોય
અને કોઈ દેખી ન શકે એવા સ્થાનમાં ઊભા રહે. अह पुण एवं जाणेज्जा
અને જ્યારે જુએ કે, खीरिणीओ गावीओ खीरियाओ पेहाए,
દુઝણી ગાયો દોવાઈ ગઈ છે, असणं वा-जाव-साइम वा उवक्खडितं पेहाए पुरा અશન યાવત્ સ્વાદિમ રંધાઈ ગયું છે, તેમાંથી पजहिते । सेवं णच्चा ततो संजयामेव गाहावतिकुलं બીજાને જેટલું આપવાનું છે તે અપાઈ ગયું છે, पिंडवायपडियाए णिक्खमेज्ज वा, पविसेज्ज वा ।
ત્યારે તે સાધુ ગૃહસ્થના ઘરમાં યતનાપૂર્વક આહાર–આ. કુ. ૨, ૫, ૬, ૩. ૪, સુ. ૩૪૬ પાણી માટે પ્રવેશ કરે અથવા નીકળે. एसणाखेतपमाणं -
એષણા ક્ષેત્રનું પ્રમાણ : ૨૦૬૪, પ્રવાં થઇ જિન્ના, ઘqસા પse | ૧૦૯૪, ભિક્ષુ સર્વ ભાંડોપકરણને ગ્રહણ કરી ચક્ષુ દ્વારા परमद्धजोयणाओ विहारं विहरए मुणी ।।
પ્રતિલેખન કરે તથા ઉત્કૃષ્ટ અર્ધા યોજન સુધી -૩૪. ઝ, ર૬, Ta. રૂક
ભિક્ષા માટે જાય.
भुंजमाणाणं पाणाणं मग्गे आवागमण णिसेहो : १०९५. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं
पिंडवायपडियाए पविसित्तुकामे अंतरा से रसेसिणो बहवे पाणा घासेसणाए संथडे संनिवाइए पेहाए, तं जहा-कुक्कुडजाइयं वा, सूयरजाइयं वा, अग्गपिंडसि वा वायसा संथडा संनिवाइया पेहाए, सइ परक्कमे संजयामेव परक्कमेज्जा नो उज्जयं rföના ૧
-ગ્રા. યુ. ૨, પૃ. ૨, ૩, ૬, ૪. રૂક૬
આહાર કરતા પ્રાણીઓના માર્ગમાં આવવા જવાનો નિષેધ : ૧૦૯૫. સાધુ અને સાધ્વી ગૃહસ્થના ઘરમાં ગોચરીએ જતાં
ઘણાં જ પ્રાણીઓને આહારની શોધમાં ભૂમિ પર એકત્રિત થયેલાં દેખે. જેમ કે - કૂકડાની જાતિના અર્થાત્ દ્વિપદ, અને શુકરજાતીય અર્થાત્ ચતુષ્પદ અથવા અગ્રપિંડ માટે કાગડા આદિ નીચે એકત્રિત થયેલા સામે દેખીને, બીજો માર્ગ હોય તો સંયમી બીજા માર્ગથી જ યતનાપૂર્વક જાય, પરંતુ તે (પક્ષી-પશુવાળા) સીધા માર્ગે ન જાય.
भिक्खाकाले उम्मत्तगोणाई पेहाए गमणविहि णिसेहो :
१०९६. से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं
पिंडवायपडियाए पविसित्तुकामे गोणं वियालं पडिपहे पेहाए, महिसं वियालं पडिपहे पेहाए,
ભિક્ષાના સમયે ઉન્મત્ત સાંઢ આદિને જોઈ વિચરણનો ધ નિષેધ : ૧૦૯૬, સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા લેવા
જતા માર્ગમાં દુષ્ટ મદોન્મત્ત સાંઢ, અથવા વિકરાળ રૂપ વાળો પાડો જુએ,
૨. (૪) તહેવુવા પાT, પત્તા સમાયા, તે ૩નુયે ન છે જ્ઞા, નવ પરિક્રમે 17 - રસ, બ. ૩. ૨, ના. ૭ (ખ) દશવૈકાલિક અ. ૫, ઉં. ૧, ગાથા - ૯-૧૧માં વેશ્યાઓના આવાસ તરફ જવાના માર્ગથી ભિક્ષા લેવા જવાનો નિષેધ છે. માટે
તે ગાથાઓ બ્રહ્મચર્ય મહાવ્રતના વિભાગમાં લેવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org