________________
:
५३० चरणानुयोग
१०२३. अज्जिए पज्जिए वा वि अम्मो माउस्सिय त्ति वा । पिउस्सिए भाइणेज्जत्ति, धुए नत्तुणिए त्ति य ।।
-મ. ગ. ૭, . ૧
रूजाइसु सावज्ज मासा णिसेहो :
१०२४. से भिक्खू वा भिक्खुणी वा जहा वेगतियाई रुवाई
पासेज्जा तहा वि ताइं णो एवं वदेज्जा,
तं जहा
.
૨.
રૂ.
૪.
.
૬.
19.
૮.
૨.
૬૦.
K.
૬૨.
૬૩.
૨૪.
પૂ
.
रोग आदि संबंधित सावद्य भाषा निषेध
गंडी गंडी ति वा,
कुट्टी कुट्ठी ति वा,
रायंसि रायंसि ति वा,
अवमारियं अवमारिए ति वा,
काणियं काणिए ति वा,
झिमियं झिमिए ति वा,
कुणियं कुणिए ति वा,
खुज्जियं खुज्जिए ति वा,
उदरीं उदरीए ति वा,
मुई मुए ति वा,
सुणियं सुणिए ति वा,
गिलासिणी गिलासिणी ति वा,
वेव वेवइ ति वा,
पीढ सप्पी पीढ सप्पी ति वा,
सिलिवयं सिलिवए ति वा, महुमेहणी महुमेहणी ति वा, हत्थच्छिण्णं हत्थच्छिण्णे ति वा, एवं पादच्छिण्णे ति वा, कण्णच्छिण्णे ति वा, नक्कच्छिण्णे ति वा, उट्टच्छिण्णे ति वा ।
जे यावऽण्णे तहप्पगोराहिं भासाहिं बुइया बुइया कुप्पंति माणवा ते यावि तहप्पगारा तहप्पगाराहिं भासाहिं अभिकंख णो भासेज्जा ।
–આ. સુ. ૨, ૬. ૪, ૩. ૨, સુ. ૬૩૩ १०२५. तहेव काणं काणे त्ति, पंडगं पंडगे त्ति वा । વાદિય વા વિ “રોનિ” ત્તિ, તેનું “ચોર” ત્તિ નો વર્ષે 11
Jain Education International
एएणऽन्नेण अद्वेण, परो जेणुवहम्मई । आयारभावदोसन्नू, न तं भासेज्ज पन्नवं ।।
-સ. ૬. ૭, ઇ. ૨૨-૨૩
सूत्र १०२३-२५
૧૦૨૩.‘હે દાદી, હે મોટી દાદી મા, કાકી, મામી, ભત્રીજી, હે માસી, હે ફૈબા, હે પુત્રી, હે પૌત્રી' આ પ્રમાણે સ્ત્રીને આમંત્રણ ન કરે.
રોગી આદિના સંબંધમાં સાવદ્ય ભાષાનો નિષેધ :
૧૦૨૪.સાધુ અથવા સાધ્વી કોઈપણ પુરુષ અથવા સ્ત્રીને (રોગી) દેખીને, તેને આવા પ્રકારનાં સંબોધન કરીને ન બોલાવે. જેમ કે,
૧. ગંડ રોગવાળાને ગંડી,
૨. કોઢ રોગવાળાને કોઢીયો,
૩. ક્ષયનાં રોગીને ક્ષયરોગી,
૪. કોઈને અપસ્માર -વાઈવાળાને અપસ્માર- વાઈવાળો,
૫. આંખના રોગીને કાણો,
૬. શરીરના લકવા રોગીને લકવા- રોગી,
૭. હાથ, પગ- વિકલ રોગીને ઠૂંઠો, કૂબડાને કૂબડો,
૮.
૯. પેટના રોગીને પેટરોગી,
૧૦.મુંગાને મુંગો,
૧૧.સોજાના રોગવાળાને સોજારોગી, ૧૨.ભસ્મક રોગીને ભસ્મકરોગી, ૧૩.કંપ રોગીને કંપ રોગી, ૧૪.સર્પીને (પાંગળાને) પાંગળો, ૧૫.હાથીપગાવાળાને હાથીપગો,
૧૬, મધુમેહના રોગીને મધુમેહી કહેવો કે જેના હાથપગ કપાઈ ગયાં હોય તેને હાથકટો અથવા હૂંઠા, જેનાં પગ કપાઈ ગયા હોય તેને લંગડો, જેનો કાન કપાઈ ગયો હોય એને કાનકટ્ટા જેનું નાક કપાઈ ગયું હોય તેને નકટો, એ પ્રમાણે હોઠ કપાયેલા હોય તેને હોઠકટો કહેવું.
આ પ્રકારની ભાષાથી સંબોધિત કરે તો મનુષ્યને
ક્રોધ ઉત્પન્ન થાય છે. તેથી તે સર્વ ભાષાને વિચારી સમજીને જ બોલે. સાવદ્ય ભાષા ન બોલે.
૧૦૨૫. કાણાને કાણો, નપુંસકને નપુંસક, રોગીને એ રોગી અને ચોરને એ ચોર, એવી ભાષા સત્ય હોવા છતાં પણ ન બોલે.
આચાર અને ભાવના ગુણદોષોને જાણનારા વિવેકી પ્રજ્ઞાશીલ સાધુ આ રીતે અથવા બીજી રીતે સામા પ્રાણીને આઘાત થાય કે હૃદય દુભાય તેવી અપ્રિય ભાષા નૢ બોલે.
For Private & Personal Use Only
www.jainelibrary.org