________________
सूत्र
८८१
भक्खूक्ख-वयं करेइ, करेंतं वा साइज्जइ ।
जे भिक्खू हत्थ - वीणिय करेइ, करेंतं वा साइज्जइ ।
मुख- वीणा वादन प्रायश्चित्त
जे भिक्खू नह-वीणियं करेइ, करेंतं वा साइज्जइ ।
जे भिक्खू पत्त-वीणियं करेइ, करेंतं वा साइज्जइ ।
जे भिक्खू पुप्फ-वीणियं करेइ, करेंतं वा साइज्जइ ।
जे भिक्खू फल- वीणियं करेइ, करेंतं वा साइज्जइ ।
जे भिक्खू बीय-वीणियं करेइ, करेंतं वा साइज्जइ ।
जे भिक्खू हरिय- वीणियं करेइ, करेंतं वा साइज्जइ
तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । નં. ૩. ૧, સુ. ૩૬-૪૭
मुहाइणा - वीणियं वायणस्स पायच्छित - सुत्ताइं ૮૮. ને પિવઘૂ મુહ-વીળિયું વાડુ, વાત વા સાન્ગ ।
जे भिक्खू दंत- वीणियं वाएइ, वाएंतं वा साइज्जइ ।
जे भिक्खू उट्ठ-वीणियं वाएइ, वाएंतं वा साइज्जइ ।
–
जे भिक्खू नासा - वीणियं वाएइ, वाएंतं वा साइज्जइ ।
जे भिक्खू कक्ख-वीणियं वाएइ, वाएंतं वा साइज्जइ ।
जे भिक्खू हत्थ - वीणियं वाएइ, वाएंतं वा साइज्जइ ।
Jain Education International
जे भिक्खूह - वीणयं वाएइ, वाएंतं वा साइज्जइ ।
चारित्राचार
re
જે ભિક્ષુ કાંખને વીણા યોગ્ય કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ હાથને વીણા યોગ્ય કરે છે, (કરાવે છે,) ક૨ના૨નું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ નખોને વીણા યોગ્ય કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ પાંદડાને વીણા યોગ્ય કરે છે,(કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ ફૂલને વીણા યોગ્ય કરે છે, (કરાવે છે,) કરના૨નું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ ફળને વીણા યોગ્ય કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ બીજને વીણા યોગ્ય કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ લીલી વનસ્પતિને વીણા યોગ્ય કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.
મુખ આદિથી વીણા જેવો અવાજ કાઢવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ૮૮૧.જે ભિક્ષુ મોઢાથી વીણા વગાડે છે, (વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ દાંતથી વીણા વગાડે છે, (વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ હોઠથી વીણા વગાડે છે,(વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ નાકથી વીણા વગાડે છે, (વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ કાંખથી વીણા વગાડે છે, (વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે,
જે ભિક્ષુ હાથથી વીણા વગાડે છે, (વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે.
જે ભિક્ષુ નખથી વીણા વગાડે છે, (વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org