________________
सूत्र
९१३ रात्रि भोजन प्रायश्चित्त
चारित्राचार ४८५ अह पच्छा जाणेज्जा
પાછળથી જો જાણે કે, “ગપુર || સૂરિ, અસ્થમા વાં”
સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે.” से जं च आसयंसि, जं च पाणिसि, जं च पडिग्गहे. ત્યારે જે આહાર મુખમાં હોય, હાથમાં કે પાત્રમાં હોય,
તેને પરઠાવી દે તથા મુખ આદિની શુદ્ધિ કરે તો तं विगिंचमाणे वा, विसोहमाणे वा णो अइक्कमइ । તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. तं अप्पणा भुंजमाणे, .
પરંતુ તે આહાર પોતે ખાય, अन्नेसिं वा दलमाणे,
અગર બીજા (સાધુ) ને ખવડાવે તો राइभोअणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं
તેને રાત્રિભોજનનો દોષ લાગે છે, માટે તેને परिहारट्ठाण अणुग्घाइयं ।
અનુઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત)
આવે છે. भिक्खू य उग्गयवित्तीए अणथमियसंकप्पे
સૂર્યોદય બાદ અને સૂર્યાસ્ત પહેલાં આહાર કરવો કલ્પ संथडिए विइगिच्छा-समावण्णेणं'
એવી પ્રતિજ્ઞા છે. પરંત સૂર્યોદય કે સૂર્યાસ્તના असणं-जाव-साइमं वा पडिग्गाहित्ता आहारं
સંબંધમાં સંદિગ્ધ, સશક્ત તથા પ્રમાણ સહિત આહાર आहारेमाणे
કરનાર નિન્ય (આચાર્ય કે ઉપાધ્યાય આદિ) અશન યાવતું સ્વાદિમ (ચારે આહાર) ગ્રહણ કરે, આહાર
કરતી વેળાએ, अह पच्छा जाणेज्जा
પાછળથી જો જાણે કે, “ સૂરિ, અસ્થમા વા”
સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે.' से जं च आसयंसि, जं च पाणिसि, जं च पडिग्गहे, ત્યારે જે આહાર મુખમાં, હાથમાં તથા પાત્રમાં છે तं विगिंचमाणे वा, विसोहेमाणे वा नो अइक्कमइ । તેને પરઠાવી દે તથા મુખની શુદ્ધિ કરે તો તીર્થકરની
આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. तं अप्पणा भुंजमाणे,
પરંતુ તે આહાર પોતે ખાય, अन्नेसिं वा दलमाणे
અગર બીજાને ખવડાવે તો, राइभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं
તેને રાત્રિભોજનનો દોષ લાગે. માટે તેને અનુદ્ધાતિક परिहारट्ठाणं अणुग्घाइयं ।
ચાતુર્માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. भिक्खू य उग्गयवित्तीए अणथमियसंकप्पे
સૂર્યોદય બાદ અને સૂર્યાસ્ત પહેલાં આહાર કરવો કલ્પ
એવી પ્રતિજ્ઞા છે. असंथडिए निव्विगइच्छासमावण्णेणं
પરંતુ સૂર્યોદય કે સૂર્યાસ્તના સંબંધમાં સંદિગ્ધ, અશક્ત તથા પ્રમાણ સહિત આહાર ન કરનાર નિન્ય સાધુ
(આચાર્ય કે ઉપાધ્યાય આદિ) असणं-वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता आहार
અશન યાવતું સ્વાદિમ (ચારે આહાર) ગ્રહણ કરતી, आहारेमाणे, अह पच्छा जाणेज्जा- "अणुग्गए सूरिए, વેળાએ, પાછળથી જો જાણે કે સૂર્યોદય થયો નથી अत्थमिए वा” से जं च आसयंसि, जं च पाणिंसि, અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે.' ત્યારે જે આહાર जं च पडिग्गहे तं विगिंचमाणे वा, विसोहेमाणे वा મુખમાં હોય, હાથમાં હોય કે પાત્રમાં હોય તેને नो अइक्कमइ ।
પરઠાવી દે તથા મુખ આદિની શુદ્ધિ કરે તો તીર્થકરની
આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. तं अप्पणा भुंजमाणे,
પરંતુ તે આહાર પોતે ખાય, अन्नेसिं वा दलमाणे,
અગર બીજાને ખવડાવે તો, राइभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं
તેને રાત્રિભોજનનો દોષ લાગે છે. માટે તેને અનુદ્ધાતિક परिहारट्ठाणं अणुग्घाइयं ।
ચાતુર્માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. સશક્ત, સંદિગ્ધ.
For Private & Personal Use Only
૧.
Jain Education International
www.jainelibrary.org